લેમન શરબત

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#હેલ્થડે
આજે મારી પાંચ વર્ષની દીકરીએ લેમન શરબત જાતે બનાવ્યું છે. તે હજી નાની હોવાથી ઈઝી રેસીપી બનાવી છે. ઉનાળામાં લીંબુ એનર્જી વર્ધક છે અને લીંબુમાંથી વિટામિન-સી મળે છે .જેથી લીંબુ શરબત ની રેસીપી મારી દીકરી તમારી સાથે શેર કરે છે

લેમન શરબત

2 કમેન્ટ્સ કરેલ છે

#હેલ્થડે
આજે મારી પાંચ વર્ષની દીકરીએ લેમન શરબત જાતે બનાવ્યું છે. તે હજી નાની હોવાથી ઈઝી રેસીપી બનાવી છે. ઉનાળામાં લીંબુ એનર્જી વર્ધક છે અને લીંબુમાંથી વિટામિન-સી મળે છે .જેથી લીંબુ શરબત ની રેસીપી મારી દીકરી તમારી સાથે શેર કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિની
  1. 1ગ્લાસ પાણી
  2. 1નંગ લીંબુ
  3. 2 ચમચીખાંડ
  4. 1/2 ચમચીસંચળ પાવડર
  5. 1/2 ચમચીમરી પાવડર
  6. 1નંગ આઇસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તપેલી માં એક ગ્લાસ પાણી લો. પછી તેમાં ખાંડ નાખી હલાવી લો.

  2. 2

    હવે તેમાં લીંબુનો રસ, મરી પાવડર અને સંચળ પાવડર નાખી મિક્સ કરી લો.

  3. 3

    પછી એક સર્વિંગ ગ્લાસ લઈ આ શરબતને ગરણી થી ગાળી લો. તેમાં આઇસ ક્યુબ, લીંબુ ની સ્લાઈસ અને સ્ટ્રો થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

Similar Recipes