ચણા મસાલા /ચણા જોર ગરમ (Chana Masala recipe In Gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#સાઈડ #cooksnap#healthy evening snacks#ફટાફટ#superchef#weekend chef

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ માટે
  1. ૧ કપચણા જોર
  2. ૧ નંગમોટી સમારેલી ડુંગળી
  3. ૧ નંગમોટું સમારેલ ટામેટું
  4. ૧/૨ નંગલીંબુ નો રસ
  5. ૨ મોટી ચમચીકાચી કેરી સુધારેલ
  6. ૨ ટેબલ સ્પૂનલીલી કોથમીર
  7. ૧/૨ ટેબલ સ્પૂનચાટ મસાલો
  8. 1 ચમચીલીલા મરચાની ચટણી
  9. ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  10. સ્વાદાનુસારમીઠું
  11. ૧/૨ ટેબલ સ્પૂનગરમ મસાલો
  12. ગાર્નિશ માટે- લીલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ચણા ચોર ગરમ લઈ તેમાં ટામેટાં,ડુંગળી,કાચી કેરી સુધારીને નાખો.

  2. 2

    હવે તેમાં મીઠું,ચટણી, ગરમ મસાલો, લીંબુનો રસ,લીલા મરચા ની ચટણી તથા ચાટ મસાલો ઉમેરો.

  3. 3

    બધાજ મસાલાને ભેગો કરે હલાવો અને સર્વિંગ બાઉલમાં અલગ કરે ઉપરથી ઝીણી સુધારેલી કોથમરી ભભરાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes