ફરાળી પેટીસ (farali patties Recipe In Gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#GA4
#Week1

આજે હું બનાવવાની છો ફરાળી પેટીસ છે બધાને ભાવતી હોય છે અને હું એકદમ સરળ રીત અને બાર જેવી જ બને છે એવી રીતે બનાવું છું જેમાં જેમાં દહીં અને બટેટાનો ઉપયોગ વધુ થાય છે એવી આ વાનગી બનાવું છું ગોલ્ડન apron 4 માટેની આ વાનગી છે

ફરાળી પેટીસ (farali patties Recipe In Gujarati)

#GA4
#Week1

આજે હું બનાવવાની છો ફરાળી પેટીસ છે બધાને ભાવતી હોય છે અને હું એકદમ સરળ રીત અને બાર જેવી જ બને છે એવી રીતે બનાવું છું જેમાં જેમાં દહીં અને બટેટાનો ઉપયોગ વધુ થાય છે એવી આ વાનગી બનાવું છું ગોલ્ડન apron 4 માટેની આ વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
2 સર્વિંગ્સ
  1. 2 નંગ બટેટા મોટા
  2. 100 ગ્રામશિંગોડાનો લોટ
  3. 1 નાની વાટકીસીંગદાણાનો ભૂકો
  4. 1 નાની વાટકીલીલું કોપરુ અથવા સુકુ કોપરું પણ ચાલે
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીકાજુ
  7. 1 ચમચીકિસમિસ
  8. 1 ચમચીવરિયાળી
  9. 1 ચમચીમરીનો ભૂકો
  10. 1 ચમચીદાડમના દાણા
  11. સ્વાદાનુસારમીઠું
  12. 1 ચમચીખાંડ
  13. ટુકડોઆદુ અડધો
  14. 2-3 નંગલીલા મરચા
  15. ૧ નાની વાટકીધાણાભાજી
  16. ૧ વાટકીદહીં
  17. જરૂર મુજબ દહીમાં નાખવા માટેની ખાંડ દળીને નાખવાની
  18. ૧ ચમચીતલ
  19. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌપ્રથમ બટેટા ની ખમણી વડે છીણી લેવું જેથી ગાંઠા ન રહે બટેટા ઠંડા થાય પછી જ ઉપયોગ કરવો એક સરખો ક્રશ થઈ જાય પછી અન્ય એક બાઉલમાં છીણેલું બટેટુ એક વાટકી જેટલું નાખવાનું તેમાં સીંગદાણાનો ભૂકો કોપરું વરિયાળી તલ ખાંડનુ નમક ગરમ મસાલો આદુ ખમણીને અથવા પીસીને લીલા મરચાની પેસ્ટ નાખો ધાણાભાજી નાખો અને કાજુ કિસમિસ અને દાડમના દાણા નાખી વધુ એકસરખું મિક્સ કરી લો અને ગોળા વાળી લો નાના નીચે ફોટામાં જોઈ શકો છો

  2. 2

    અન્ય એક બાઉલમાં બાફેલા બટેટા ની છીણ નાખી અને તેમાં શિંગોડાનો લોટ નાખવો અને નમક નાંખો અને ચપટી મરી નાખો આ બધું એકસરખું મિક્સ કરી અને લોટ તૈયાર કરો જેથી આ સ્ટફિંગ ભરી શકાય

  3. 3

    પછી તેને હથેળીમાં લઈ અને ગોળ પૂરી જેવું લઈ અને પેલું સ્ટફિંગ એમાં નાખી દો અને એકદમ ગોળ વાળી લો પછી થોડો શિંગોડાનો લોટ લઇ તેમાં આ ગોળાને રગદોળી અને તેલ ગરમ કરી અને તળી લો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા ના નીચે ફોટામાં જોઈ શકો છો

  4. 4

    અન્ય એક બાઉલમાં લઈ તેમાં મરી અને ખાંડ નો ભૂકો નાખો અને સ્વાદ પ્રમાણે થોડું નમક નાંખો આની તમે પેટી સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી અને વધારે ભાવિ વાનગી છે ઘરે જરૂર ટ્રાય કરજો નીચે ફોટામાં જોઈ શકો છો તૈયાર છે ફરાળી પેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

Similar Recipes