બુંદી રાઇતું (boondi raita recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#Week1
#yogurt
આ રાઇતું અમારે ત્યાં બધા ને ખુબ જ પસંદ છે. અવારનવાર બને છે.તેમાં અધકચરી પીસેલી રાઈ, પીસેલી ખાંડ, સંચળ પાઉડર એ બધું રાયતાના સ્વાદ ને બેલેન્સ કરે છે. ખુબ જ સરસ લાગે છે.

બુંદી રાઇતું (boondi raita recipe in Gujarati)

#GA4
#Week1
#yogurt
આ રાઇતું અમારે ત્યાં બધા ને ખુબ જ પસંદ છે. અવારનવાર બને છે.તેમાં અધકચરી પીસેલી રાઈ, પીસેલી ખાંડ, સંચળ પાઉડર એ બધું રાયતાના સ્વાદ ને બેલેન્સ કરે છે. ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 વ્યક્તિ
  1. 250 ગ્રામદહીં
  2. 1 કપમસાલા બુંદી
  3. 1 નંગકાકડી
  4. 2 નંગલીલા મરચા
  5. કોથમીર 2 ટે.ચમચી
  6. 1.5 ટી.સ્પૂનઅધકચરી પીસેલી રાઈ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ટી.સ્પૂનપીસેલી ખાંડ
  9. 1/2 ટી.સ્પૂનસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ કાકડીને છોલી, ઝીણી સમારી લેવી. તથા લીલા મરચાં અને કોથમીર પણ ઝીણા સમારી લેવા.

  3. 3

    રાઈને અધકચરી પીસી લેવી.

  4. 4

    એક મિક્સિંગ બાઉલમાં દહીં લેવું. તેમાં સમારેલા કાકડી, મરચાં, અધકચરી પીસેલી રાઈ અને કોથમીર એડ કરવા.

  5. 5

    હવે તેમાં મીઠું, પીસેલી ખાંડ, સંચળ પાઉડર એડ કરી બધું બરાબર મિક્સ કરવું. 15-20 મિનિટ ફ્રીઝમાં ઠંડુ કરવા મુકવું.

  6. 6

    સૌથી છેલ્લે સર્વ કરતાં પહેલાં 5-7 મિનિટ પહેલા મસાલા બુંદી એડ કરવી.(અગાઉ થી એડ કરવાથી બુંદી એકદમ સોગી થઈ જાય છે, તેથી સર્વ કરતા પહેલાં બુંદી એડ કરવી) સારી રીતે મિક્સ કરી કોથમીર અને લીલા મરચાં થી ગાનિઁશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes