ચીઝ પરાઠા (cheese parotha recipe in gujarati)

Foram Desai @cook_26229723
ચીઝ પરાઠા (cheese parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાયતા માટે:
- 2
એક તપેલીમાં દહીં ફેટી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
- 3
દહીંમાં બુંદી,શેકેલું જીરું,મીઠું સ્વાદ પ્રમાણે અને ચાટ મસાલો ઉમેરી સરખું મિક્સ કરી લો.
- 4
બજારમાં આસાનીથી મળી જતા જેલેપીનો મરચા ના ટુકડા કરો અને દહીં મા મિક્સ કરી દો. બુંદી પોચી થાય એટલા માટે 15 મિનિટ રહેવા દો
- 5
- 6
પરાઠા માટે:
- 7
ઘઉંના લોટમાં મીઠું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ અને પરાઠાના પ્રમાણમાં મોણ એટલે કે તેલ ઉમેરો.
- 8
લોટને એક સરખો મિક્સ કરી પાણીથી લોટ બાંધી દો. સાદા પરોઠા જેવો લોટ બાંધવા નો છે.
- 9
લોટમાંથી લૂઓ લઈ નાનુ પરોઠું બનાવી તેમાં ચીઝ મૂકો
- 10
પરાઠાને બધી બાજુથી ભેગું કરી ફરીથી લૂઓ બનાવો અને પછી ફરીથી પરાઠા ગોળ વણી લો.
- 11
પરાઠાને લોઢી પર ઘીથી બંને બાજુ શેકી લો.
- 12
ચીઝ પરોઠા તૈયાર છે તેને બુંદી જેલેપીનો રાયતા સાથે ખાઈ શકાય છે.
- 13
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
-
-
-
-
-
વેજ ચીઝ પરાઠા (Veg Cheese Paratha Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#paratha jigna shah -
-
-
સુરતી ચીઝ વેઝ પરાઠા (Surati Cheese Veg Pizza Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post4#paratha Darshna Mavadiya -
દૂધી પરાઠા(dudhi parotha recipe in gujarati)
Mix floor doodhi paratha recipe in Gujarati#GA4#week1 Ena Joshi -
-
-
-
-
-
-
-
-
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#GA4#week 1#paratha#september recipe 3 Foram Desai -
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
-
-
મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)
સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે#GA4#Week1 Nidhi Sanghvi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13650527
ટિપ્પણીઓ (6)