મેથીની ભાજીના પૂડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#બ્રેકફાસ્ટ રેસીપી
આ કોરોના સમયમાં લીલી ભાજી અને લીલા શાકભાજી ખાવા આપણા શરીર માટે ફાયદાકારક છે.

મેથીની ભાજીના પૂડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)

#બ્રેકફાસ્ટ રેસીપી
આ કોરોના સમયમાં લીલી ભાજી અને લીલા શાકભાજી ખાવા આપણા શરીર માટે ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 કપજુવારનો લોટ
  3. 3 કપચણાનો લોટ
  4. 250 ગ્રામમેથી ભાજી ઝીણી
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીઅજમો
  8. 1 ચમચીખાંડ
  9. 3 ચમચીમોળું દહીં/છાશ
  10. 1 ચમચીઆદું લસણ પેસ્ટ
  11. 1 ચમચીવાટેલું લીલુ મરચું
  12. સ્વાદ મુજબમીઠું
  13. જરૂર પ્રમાણેપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ભાજી બરાબર પાણીથી ધોઈને નિતાળી લેવી, પછી અેક તપેલી માં ઉપર, જણાવેલ સામગ્રી મિક્ષ કરો,મેથીની ભાજી નાખીને જરૂર મુજબ પાણી મિક્ષ કરતા જાવ.

  2. 2

    ગરમ કરેલા તવાને તેલ થી ગ્રીસ કરો, અને ખીરૂ પાથરો,બંને બાજુ વારાફરતી શેકવું.

  3. 3

    દહીં કે સૉસ સાથે સવૅ કરવું।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bijal muniwala
bijal muniwala @cook_25980872
પર

ટિપ્પણીઓ

Similar Recipes