મિક્સ વેજ. ચીલા જૈન (Mix Veg. Chila Jain Recipe In Gujarati)

#GA4
#Week22
#Chila
#COOKPADGUJRATI
#CookpadIndia
શિયાળો આવે એટલે તાજા લીલા શાક ખાવાની મજા પડી જાય શિયાળાની સ્પેશ્યલ શાક એટલે કે લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, મેથીની ભાજી, પાલક ની ભાજી, કોથમીર વગેરેનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીલા તૈયાર કર્યા છે જે પ્રોટીન વિટામિન થી ભરપૂર છે.
મિક્સ વેજ. ચીલા જૈન (Mix Veg. Chila Jain Recipe In Gujarati)
#GA4
#Week22
#Chila
#COOKPADGUJRATI
#CookpadIndia
શિયાળો આવે એટલે તાજા લીલા શાક ખાવાની મજા પડી જાય શિયાળાની સ્પેશ્યલ શાક એટલે કે લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, મેથીની ભાજી, પાલક ની ભાજી, કોથમીર વગેરેનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીલા તૈયાર કર્યા છે જે પ્રોટીન વિટામિન થી ભરપૂર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં લીલાં વટાણા, ચણા,તુવેર ના દાણા લીલા મરચાં, કોથમીર, સુકુ આદુ ને અધકચરું ક્રશ કરી લો.
- 2
એક ઊંડા વાસણમાં બધા જ લોટ લઇ તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ, ઝીણી સમારેલી મેથી - પાલક, છીણેલું દૂધી, મીઠું, જીરૂ, તલ, છાશ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. ઢાંકીને 20 મિનિટ માટે તેને રેસ્ટ આપો.
- 3
નોન સ્ટીક પેન કે આવીને બરાબર ગરમ કરી એક વાર પૂછી લો પછી પછી ખીરામાં મીઠું અને સાજીના ફૂલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. પેનમાં ભભરાવીને ખીરું પાથરી દો અને પછી ઢાંકીને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે સીઝવા દો પછી ચીલા ને તવેતા ની મદદથી ફેરવી દો અને બીજી તરફ પણ ત્રણ-ચાર મિનિટ ધીમા તાપે સીઝવા દો.
- 4
તૈયાર કરેલા ચિલ્લાના ગરમાગરમ જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ચીલા જૈન (Methi Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#COOKPADGUJRATI#COOKPADINDIA ચીલા એ પુડલા કરતાં પ્રમાણમાં થોડા જાડાઇ માં તૈયાર કરવામાં આવતો પૌષ્ટિક નાસ્તો છે. સાંજના ડિનરમાં પણ લઇ શકાય છે. જે ફટાફટ તૈયાર થઇ જાય છે. મેથીની ભાજી સાથે મલ્ટીગ્રેઇન લોટનો ઉપયોગ કરીને ઉત્તમ પૌષ્ટિક ચીલા તૈયાર કરેલ છે. તેની સાથે મિક્સ વેજીટેબલ સૂપ સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
-
મિક્સ વેજ. કુંભણીયા ભજીયા જૈન (Mix Veg. Kumbhaniya Bhajiya Jain Recipe In Gujarati)
#JWC1#KUMBHANIYA#BHAJIYA#CRISPY#BREAKFAST#FARSAN#SPICY#Instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મલ્ટી ગ્રેઇન ઢોસા વિથ ભાજી જૈન (Multi Grains Dosa Bhaji Jain Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#COOKPADGUJRATI#0oilrecipe અહીં મેં તો બધા શાક લઈને એક ઝીરો હોય મિક્સ સબ્જી(ભાજી) રેડી કરી છે તેની સાથે સાથે હેલ્થી ઢોસા સર્વ કર્યા છે જે મલ્ટી ગ્રેન માં થી તૈયાર કરેલ છે. આ રેસિપી પોષક તત્વો ની દ્રષ્ટિએ તો એકદમ ઉત્તમ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ આ રીત વાનગી ખૂબ જ ચટાકેદાર સરસ લાગે છે. Shweta Shah -
-
ગ્રીન ચીલા.. (Green Chila Recipe in Gujarati)
#GA4#week22#Chila# પ્રોટીન,આર્યન,ફાઈબર ,મિનરલ્સ થી ભરપુર એવા પોષ્ટિક ચીલા બનાવયા છે. સ્વાદ ની સાથે , હેલ્ધી પણ છે ,પાલક અને ઓટ્સ ચીલા ને સુપર હેલ્ધી બનાવે છે.બ્રેકફાસ્ટ ની બધા ની મનપસંદ રેસીપી છે.. Saroj Shah -
-
-
રાગી અને ઓટ્સનો વેજીટેબલ હાંડવો (જૈન) (Ragi Oats Vegetable Handva Recipe In Gujarati) (jain)
#AsahiKaseiIndia#0oilrecipe#Fam#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી અને ઓટ્સ બંને ફાઈબરથી ભરપૂર છે આ ઉપરાંત તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ, એમિનો એસિડ વગેરે આવેલ છે અને તે ગ્લુટેન ફ્રી ધાન્ય હોવાથી ડાયટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.અહીં મે આ ઝીરો રેસીપી તૈયાર કરેલ છે. તે ખાવામાં સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. ડાયાબિટીસ, થાઇરોઇડ,કોલેસ્ટ્રોલ , હાઈ બ્લડપ્રેશર વગેરે ના દર્દી માટે ખૂબ જ લાભદાયી છે. આ હાડવો બનાવવા માટે આથો લાવવો પડતો નથી. આ એક ઈન્સ્ટન્ટ વાનગી છે. મારા પરિવારમાં દરેક ને પસંદ પડી છે અને આ વાનગી તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)
#Week22#GA4. #વેજ રવા ચીલામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે રવા ચીલા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chilaછોટી ભૂખ માટે ને ફટાફટ ત્યાર થી જતા ચીલા કે ઓછી વસ્તુ ને સમય પણ બહુ ઓછો જેમાં ઝટપટ ભુખ ને સંતોષી સકાય એટલે ચણા ના લોટ ના ચીલા જે 10 થી 15 મિનિટ ના સમય માં 3 વ્યક્તિ પેટ ભરી ને પણ જમી લે છે..તો તમે પણ બનાવજો. મારા સાસુ ને તો જ્યારે કંઈ ખાવાનું મન ન થાય કે મોઢે કંઈ લાગતું ના હોઈ ને ત્યારે એને ચીલા જ બહુ ભાવે સો આજે પણ એમને ખૂબ મજા થી ચીલા ની મજા લીધીNamrataba parmar
-
મિક્સ લોટ ના ચીલા (Mix Flour Chila Recipe In Gujarati)
આ ચીલા પચવામાં હલકા છે તો તેને નાસ્તા તરીકે લઈ શકાય કે પછી ઓછી ભૂખ હોય તો સાંજે પણ લઈ શકાય Jayshree Doshi -
0રાગી ઉત્તપમ (Ragi Uttapam Recipe In Gujarati)
રાગી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તેમાં વિટામિન d ભરપૂર પ્રમાણમાં હોય છે તે આપણને ડાયટમાં બહુ જ ઉપયોગી થાય છે#cookpadindia#cookpadgujarati# ragiuttapam Amita Soni -
-
-
ચીલા (Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaસાંજે કંઈક લાઈટ ખાવુ હોય તો આવી રીતે હેલ્ધી ડિનર લઈ શકાય અને જલ્દી પણ બની જાય છે Nipa Shah -
More Recipes
ટિપ્પણીઓ (8)