મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe in Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734

મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીન
4 સર્વિંગ્સ
  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1/2પણી મેથી ની ભાજી
  3. મસાલા
  4. 2 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ ચટણી પાઉડર
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. 1/2 ચમચીવાટેલું લસણ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. લોટ માં મણ માટે 3 ચમચી તેલ
  10. 1 ચમચીધાણાજીરું
  11. જરૂર મુજબ પાણી
  12. થેપલા ચોળવવા માટે જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીન
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી જીણી સુધારીને ધોઈ લો

  2. 2

    હવે લોટ લઈ મેથી ની ભાજી અને બધા મસાલા ઉમેરી લોટ બાંધો અને લુઓ વાળી થેપલા વણો

  3. 3

    હવે તેને લોઢી માં આ રીતે તેલ લગાવી ચોળવીલો

  4. 4

    તો તૈયાર છે આપણા મેથી ની ભાજી ના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

Similar Recipes