પાવભાજી(pav bhaji recipe in gujarati)

Priya Parmar
Priya Parmar @cook_26306185

#સપ્ટેમ્બર
#માયફર્સ્ટરેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 50 ગ્રામફ્લાવર
  2. 50 ગ્રામકોબીજ
  3. 3બટેટા
  4. 3ટમાટર
  5. 4ડુંગળી
  6. પાવભાજી નો ગરમ મસાલો
  7. કોથમીર
  8. તેલ
  9. 1કુયબ બટર
  10. આદુ-મરચા-લસણની પેસ્ટ
  11. 2 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીજીરૂ
  13. 1/2ચમચી હળદર
  14. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાવભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે ફ્લાવર કોબીજ અને બટેટાના ટુકડા કરી લેશો ત્યારબાદ કુકરમાં એકથી દોઢ ગ્લાસ પાણી મૂકી બધી શાકભાજી ચારથી પાંચ સીટી કરી બાકી લઈશું ત્યાર પછી એક કડાઈમાં તેલ લઇ તેમાં ઝીણા સમારેલા ટામેટાં ડુંગળી અને આદુ મરચા લસણની પેસ્ટ નાખી શું ત્યાર પછી તેમાં બાફેલા શાકભાજી નાંખી પાંચથી દસ મિનિટ હલાવી શું પછી

  2. 2

    ત્યાર પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું હળદર મીઠું અને પાવભાજી નો ગરમ મસાલો નાખી પાંચ મિનિટ ઉકાળી શું ત્યાર પછી તેમાં બટર, અને કોથમીર નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priya Parmar
Priya Parmar @cook_26306185
પર

Similar Recipes