વેજીટેબલ પીઝા(vegetable pizza recipe in gujarati)

Ushma Kakkad
Ushma Kakkad @cook_26162339
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પીઝા ના રોટલા
  2. કેપસીકમ
  3. ટમેટૂ
  4. ગાજર
  5. ડૂ્ગડી
  6. ચીઝ‌ ની કયૂબ
  7. 1 ચમચીચીલી ફલેકસ
  8. ઓરેગાનો
  9. ૧ ચમચીબટર
  10. ૧/૨ કપiપીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધા વેજીટેબલ‌ને‌ જીણા‌ સુધારી લેવા

  2. 2

    તવા ને ગેસ પર ગરમ મૂકો પીઝા ના રોટલા પર બટર લગાવો પછી ધીમા તાપે સેકવા મુકો એના ઉપર પીઝા લગાવો પછી બધા વેજીટેબલ પાથરો એના ઉપર ચીઝ ખમણો અને થોડી વાર સેકાવા દયો પછી એના ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટો એના‌ નાના પીસ કરી સવ કરો તયાર વેજીટેબલ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Kakkad
Ushma Kakkad @cook_26162339
પર

Similar Recipes