દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
#GA4 #week1
#દહીં #કાઠિયાવાડી દહીં તિખારી... તીખારી બનાવવા માટે હંમેશા મોરું દહીં જ લેવું ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ગેસ પર એક લોયા માં તેલ ગરમ કરવું...તેલ ગરમ થાય ત્યાં સુધી માં લસણની ચટણી બનાવી લેવી...લસણ માં મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરી અને ખાંડી લેવું...
- 2
પછી એક વાટકામાં લસણની ચટણી,હળદર,અને ધાણાજીરું ઉમેરી ૨/૩ ચમચી પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી....
- 3
ત્યારબાદ તેલ ગરમ થય ગયું હસે..તો તેમાં હિંગ ઉમેરી અને ડુંગળી ઉમેરવી અને ૧ મિનિટ પકવવી...પછી તેમાં લીમડો ઉમેરવો...પછી લસણની પેસ્ટ ઉમેરવી...અને સ્વાદ મુજબ નમક ઉમેરી..જ્યાંસુધી તેનું પાણી બળી ના જાય ત્યાં સુધી પકવવું....
- 4
તેલ ઉપર આવે એટલે તેમાં દહીં ઉમેરવું અને હલાવી ગેસ બંધ કરી દેવો...ઉપરથી કોથમીર ઉમેરી અને સર્વ કરવું....તો જલદી બની પણ જાય છે.અને સ્વાદિષ્ટ પણ લાગે છે...તો તૈયાર છે..કાઠિયાવાડી દહીં તિખારી...😋
- 5
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#RC2 કાઠિયાવાડ માં દહીં, છાસ નો ઉપયોગ વધુ પ્રમાણ માં હોય છે. તેમાં ખાસ ચોમાસામાં શાક ન મળૅ ત્યારે બેસ્ટ ઝડપથી બની જાય અને ખાવા પણ સ્વાદિષ્ટ. દહીં તિખારી કાઠિયાવાડી


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#કાઠિયાવાડ #દહીં_તિખારી #સમર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાઠિયાવાડી દહીં તિખારી સ્વાદ માં તીખી હોય છે. ઊનાળા માં જ્યારે તાજા શાક ન મળતા હોય , ઘરમાં કોઈ શાક ના હોય કે અચાનક મહેમાન આવી જાય તો ફટાફટ દહીં તિખારી બનાવીએ તો લીલા શાક ની ગરજ સારે છે. સ્વાદિષ્ટ દહીં તિખારી, રોટલી, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#GA4#Week24દહીં તિખારી એક સાઈડ ડિશ છે જે બનાવવી ખૂબ સરળ છે. આ ડિશ બપોરે અથવા સાંજે જમવા માં સાથે લઈ શકાય. દહીં તિખારી સાથે ભાખરી કે બાજરા ના રોટલા સરસ લાગે છે.


દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહીં તીખારી (Dahi Tikhari)


દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તીખારી કાઠિયાવાડમાં ફેમસ છે, કાઠીયાવાડી લોકો દહીં તીખારી શિયાળા માં ખાવાનું પસંદ કરે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં દહીં તીખારી અને ભાખરી ખૂબ જ ખાવાની મજા આવે છે


દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
#Fam દહીં તીખારી એક ગુજરાતી કાઠિયાવાડી વાનગી છે. જેના બે મેઇન ઘટકો છે દહીં અને લસણ. આ વાનગી ભાખરી, રોટલા, પરાઠા કે ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અમારા ઘરમાં દહીં તીખારી ખીચડી સાથે બધાને ખૂબ જ ભાવે છે.


દહીં તિખારી (dahi tikhari recipe in gujarati)
#GA4#Week1#yogurt


કાઠિયાવાડી દહીં તીખારી(Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
મે આજે કાઠિયાવાડી ડીશ બનાવી છે તો દહીં તીખારી રોટલાની સાથે સર્વ કરી છે દહીં તીખારી કાઠિયાવાડ ની બહુજ ફેમસ વાનગી છે જે બાજરીના રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે.


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. . તે શાકની ગરજ સારે છે. માત્ર પાંચ જ મિનિટમાં આપ પણ બનાવો ચટાકેદાર અને ટેસ્ટી દહીં તિખારી.


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5દહીં તીખારી એ વઘારેલું દહીં છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે આપણે રોટલા સાથે આપણી અવેજીમાં લઈ શકીએ છીએ તેમજ ઢોકળા સાથે ચટણી અવેજીમાં પણ લઈ શકીએ છીએ


દહીં તિખારી(Dahi Tikhari Recipe in Gujarati)
કાઠીયાવાડ ની પ્રખ્યાત ....દહીં તિખારી રોટલા રોટલી ભાખરી જોડે મસ્ત લાગે..


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#TCઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છેવાળું માટેની આ દરેકને ભાવતી સાઈડ ડીશ છે ,અમુક કાઠિયાવાડી ડીશ સાથે તિખારી હોય તો જ જમણ પૂરું ગણાય ,,નહીં તો ભાણુંઅધૂરું લાગે ,,,


ફાડા ની ખીચડી અને દહીં તીખારી (Fada Khichdi Dahi Tikhari Recipe In Gujarati)
ફાડા ની ખીચડી અને દહીં તીખારીચાલો આ બનાવીયે આ ખીચડી અને તિખારી .ટેસ્ટ મા ખૂબ બેસ્ટ લાગે છે.


દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે.


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહીં તિખારી એક કાઠીયાવાડી તરીકે ઓળખાય છેવઘારીયુ દહીં પણ કહેવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5


દહીં તિખારી.(Dahi Tikhari Recipe in Gujarati)
#CB5 દહીં તિખારી એટલે વઘારેલું દહીં.જે શાક ના ઓપ્શન માં ખાઈ શકાય.રોટલા,રોટલી,ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.


દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ફોટો જોઇને વિચારમાં પડી ગયા હશો કે દહીં તીખારી તો રેડ હોય..હા આજ મેને કુછ હટકે ઓર હેલ્ધી દહીં તીખારી બનાઈ હૈ તો પૂરી રેસીપી દેખના ઔર બનાના ભી..હેલ્ધી ઓર ટેસ્ટી ભી હૈ


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 #week5દહીં તીખારી એ મૂળ કાઠિયાવાડ ની વાનગી છે જેમાં મસાલેદાર દહીં પીરસાય છે. બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. તેને પૂરી, પરોઠા, થેપલા સાથે પીરસવામાં આવે છે.


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5છપ્પન ભોગ રેસીપી ચેલેન્જઅગાઉ પણ ઘણી વાર દહીં તિખારી બનાવી છે પણ આજે મારા નાના દીકરા(કેનેડામાં છે) ને બનાવવામાં સહેલું પડે અને દહીં ફાટી ન જાય તેથી થોડી સરળ છતાં ટેસ્ટી દહીં તિખારી બનાવી છે.


દહિં તીખારી(Dahi Tikhari Recipe in Gujarati)
દહિં તીખારી એ ગુજરાતી લોકો ને પસંદ હોય છે તેને રોટલા સાથે જમવાની ખુબ મજા આવે છે કે હુ તેની રેસીપી સેર કરુ છુ


કાઠિયાવાડી દહીં તિખારી (Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
#વેસ્ટ તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડ ની શેર કરી આવીયે કાઠીયાવાડ ની મહેમાનગતિ બહુજ હોય જેકોઈ આવે એમને આમ ના જાયઃ જમીનેજ જાયઃ દોસ્તો બધીજ વાત જુના જમાના માં જોવા મળૅ ઘરમાં કઈ પણ શાક હોય તોપણ મહેમાન આવે એટલે દહીં તિખારી તો હોય અને ના હોયતો પણ તિખારી બનાવી આપેલ એટલે બધાને મજા ખીચડી ભેંગીતો વધુ મજા આવે જલ્દી પણ બનીજાય એટલે બેનોને પણ મજા આવે


તીખી દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહિ તિખારી મારા મમ્મી ની પ્રિય 😋 મારી મમ્મી દહીં તિખારી બનાવતી હતી અને હવે હું બનાવું છું. જ્યારે પણ હું મસાલેદાર ખાવાનું ઇચ્છું છું ત્યારે હું તેને બનાવું છું #GA4 #સાઇડ


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#week5


દહીં તિખારી(Dahi Tikhari Recipe In Gujarati)
#સાઇડબહુ j ફટાફટ બનતી ટેન્ગી એન્ડ થોડું સ્પાઈસી આવી આ દહીં તિખારી સ્વાદ માં લાજવાબ હોય.ઘણા દિવસ આવા હોય જયારે આપણને શાક ના ભાવે ત્યારે જોડે દહીં તિખારી બનાવી લઈએ એટલે આ શાક પણ ગળે ઉતારી જાય 😂😛દહીં તિખારી રોટલી પરોઠા ખીચડી બધા સાથે સરસ લાગે છે.મારા ઘરે મમી લસણ ની ચટણી ડબ્બો ભરીને મૂકી દે છે એટલે ખાલી 5 જ મિનિટ માં દહીં તિખારી બની જાય છે


દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#Mr


દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તિખારી શિયાળુ વાનગી છે એને રોટલા ભાખરી સાથે ખાઈ શકાય છે પણ જમવાની વચ્ચેની નાની ભૂખ લાગે ત્યારે ખાખરા સાથે પણ ખાવાની મજા આવે છે 👌


દહીં ની તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#MRCચોમાસામાં દહીં ની તીખારી ભાખરી તળેલા મરચા ખાવા ની મજા પડી જાય એક દ મ ટેસ્ટી


દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadguj#cookpadindકાઠિયાવાડી સ્પેશલ બાજરી ના રોટલા સાથે પીરસાતી દહીં તીખારી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13655870
ટિપ્પણીઓ (11)