દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.

#CB5
#Week5

દહીં તિખારી શિયાળુ વાનગી છે એને રોટલા ભાખરી સાથે ખાઈ શકાય છે પણ જમવાની વચ્ચેની નાની ભૂખ લાગે ત્યારે ખાખરા સાથે પણ ખાવાની મજા આવે છે 👌

દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

#CB5
#Week5

દહીં તિખારી શિયાળુ વાનગી છે એને રોટલા ભાખરી સાથે ખાઈ શકાય છે પણ જમવાની વચ્ચેની નાની ભૂખ લાગે ત્યારે ખાખરા સાથે પણ ખાવાની મજા આવે છે 👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૦૪-૦૫ મિનિટ
૦૧
  1. ૧ વાટકીજાડું દહીં
  2. ૧ નાની ચમચીઝીણી સમારેલી ડુંગળી
  3. ૧/૨ નાની ચમચીલસણ+લીલું મરચું પેસ્ટ
  4. ૧/૨ નાની ચમચીહીંગ
  5. ૧/૨ નાની ચમચીમરચું પાઉડર
  6. ૧/૪ નાની ચમચીરાઈ
  7. ૧/૪ નાની ચમચીજીરું
  8. વઘાર માટે તેલ
  9. સ્વાદ અનુસારમિઠું

રાંધવાની સૂચનાઓ

૦૪-૦૫ મિનિટ
  1. 1

    એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી, ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું, હીંગ નો વઘાર કરવો, એમા ડુંગળી, લસણ - લીલું મરચું પેસ્ટ નાખીને સાંતળવા પછી તેમાં લાલમરચુ તથા મિઠું નાખીને ગેસ બંધ કરી દહીં નાખવું જેથી દહીં ફાટે નહીં,એકસરખુ હલાવવું બસ દહીં તિખારી તૈયાર 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_003
પર
Jamnagar- Gujrat.
I like to eat good food and love to do good food ✨
વધુ વાંચો

Similar Recipes