દહીં તિખારી (dahi tikhari recipe in gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

દહીં તિખારી (dahi tikhari recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીદહીં
  2. ૨ ચમચીલસણ ની ચટણી
  3. ૧ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. લાલ સુકા મરચા
  6. ૫-૬ લીમડા ના પાન
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. કોથમરી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકો. એ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. ત્યારબાદ તેમાં સૂકા મરચાં તેમજ લીમડા ના પાન નાખો.

  2. 2

    હવે તેમાં લસણ ની ચટણી ઉમેરી ૩ મિનિટ સુધી સાંતળો. એ ચડી જાય ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં દહીં નાખી મિક્સ કરી લેવું.

  3. 3

    તેલ છુટું પડે એટલે દહિ તિખારી તૈયાર. તેમાં ઉપર કોથમરી છાંટી ભાખરી અથવા પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes