માલપુઆ (Malpuda Recipe In Gujarati)

#પ્રથમ કૂક snap
ગઈ કાલે ટ્રાય કર્યો હતો માલપુઆ બનાવવાનો આજે એને પર્ફેક્ટ રીતે બનાવ્યા .આજે મારા રસોડે થી પ્રસ્તુત છે માલપુઆ ની સાથે બાસુંદી છેલ્લાં શ્રદ્દ માટે
*બનાવવા ની રીત
સૌ પ્રથમ એક બોવ્લ મા 1કપ ઘઉં નો લોટ લઈ તેમા એલૈચી નો ભૂકો, વરીયલી ,1ટેબલ ચમચી ખાંડ ,1/2 કપ દૂધ નાંખી જરુર મુજબ પાણી નાખી જાડું ખીરૂં તૈયાર કરો
હવે નોનસ્ટિક કડાઈ gas સ્ટોવ પર મૂકી તેમા તેલ ગરમ કરવા મુકો હવે બીજા gas સ્ટોવ પર એક તપેલી મા ચાસણી તૈયાર કરવા માટે તપેલીમાં 1કપ ખાંડ અને 1/2 કપ પાણી રેડી ચાસણી બનાવવા મૂકો
ઐક તાર ની ચાસણી બને એટ્લે gas બંધ કરી દો
હવે ગરમ તેલ મા માલપુઆ ઉતારો.
ચાસણી થોડી ઠંડી થાય એટ્લે તૈયાર માલપુઆ વારા ફરતી અંદર નાખી એક મિનિટ પછી કાઢી લો
તો તૈયાર છે માલપુઆ
# બાસુંદી બનાવવા ની રીત
- સૌ પ્રથમ 2લીટર દુધ લઈ તેને એક તપેલી મા ત્યા સુધી ગરમ કરો જ્યાં સુધી તે 1લિટર ના બની જાય જયારે તપેલી મા લીધેલ દૂધ કરતા અડ્ધુ થાય એટ્લે 400ગ્રામ ખાંડ નાખી તેને ખાંડ મિક્સ થાય પછી નીચે ઉતારી તેમા ડ્રાયફ્રૂટ ઉમેરો
નવશેકું થાય પછી fridge મા મુકી બરાબર ઠંડું કરી સર્વ કરો
_ આભાર સહ ફ્રોમ મારા સાસુ
- પ્રસ્તુતિ ફ્રોમ Viraj Sihora
_ બનાવનારા મારા પ્રિય sasuma શીલા sihora
માલપુઆ (Malpuda Recipe In Gujarati)
#પ્રથમ કૂક snap
ગઈ કાલે ટ્રાય કર્યો હતો માલપુઆ બનાવવાનો આજે એને પર્ફેક્ટ રીતે બનાવ્યા .આજે મારા રસોડે થી પ્રસ્તુત છે માલપુઆ ની સાથે બાસુંદી છેલ્લાં શ્રદ્દ માટે
*બનાવવા ની રીત
સૌ પ્રથમ એક બોવ્લ મા 1કપ ઘઉં નો લોટ લઈ તેમા એલૈચી નો ભૂકો, વરીયલી ,1ટેબલ ચમચી ખાંડ ,1/2 કપ દૂધ નાંખી જરુર મુજબ પાણી નાખી જાડું ખીરૂં તૈયાર કરો
હવે નોનસ્ટિક કડાઈ gas સ્ટોવ પર મૂકી તેમા તેલ ગરમ કરવા મુકો હવે બીજા gas સ્ટોવ પર એક તપેલી મા ચાસણી તૈયાર કરવા માટે તપેલીમાં 1કપ ખાંડ અને 1/2 કપ પાણી રેડી ચાસણી બનાવવા મૂકો
ઐક તાર ની ચાસણી બને એટ્લે gas બંધ કરી દો
હવે ગરમ તેલ મા માલપુઆ ઉતારો.
ચાસણી થોડી ઠંડી થાય એટ્લે તૈયાર માલપુઆ વારા ફરતી અંદર નાખી એક મિનિટ પછી કાઢી લો
તો તૈયાર છે માલપુઆ
# બાસુંદી બનાવવા ની રીત
- સૌ પ્રથમ 2લીટર દુધ લઈ તેને એક તપેલી મા ત્યા સુધી ગરમ કરો જ્યાં સુધી તે 1લિટર ના બની જાય જયારે તપેલી મા લીધેલ દૂધ કરતા અડ્ધુ થાય એટ્લે 400ગ્રામ ખાંડ નાખી તેને ખાંડ મિક્સ થાય પછી નીચે ઉતારી તેમા ડ્રાયફ્રૂટ ઉમેરો
નવશેકું થાય પછી fridge મા મુકી બરાબર ઠંડું કરી સર્વ કરો
_ આભાર સહ ફ્રોમ મારા સાસુ
- પ્રસ્તુતિ ફ્રોમ Viraj Sihora
_ બનાવનારા મારા પ્રિય sasuma શીલા sihora
રાંધવાની સૂચનાઓ
- 1
#પ્રથમ કૂક snap
ગઈ કાલે ટ્રાય કર્યો હતો માલપુઆ બનાવવાનો આજે એને પર્ફેક્ટ રીતે બનાવ્યા.આજે મારા રસોડે થી પ્રસ્તુત છે માલપુઆ ની સાથે બાસુંદી છેલ્લાં શ્રદ્દ માટે
*બનાવવા ની રીત
સૌ પ્રથમ એક બોવ્લ મા 1કપ ઘઉં નો લોટ લઈ તેમા એલૈચી નો ભૂકો, વરીયલી,1ટેબલ ચમચી ખાંડ,1/2 કપ દૂધ નાંખી જરુર મુજબ પાણી નાખી જાડું ખીરૂં તૈયાર કરો
હવે નોનસ્ટિક કડાઈ ગેસ પર મૂકી તેમા તેલ ગરમ કરવા મુકો હવે બીજા ગેસ પર એક તપેલી મા ચાસણી તૈયાર કરવા માટે તપેલીમાં 1કપ ખાંડ અને 1/2 કપ પાણી રેડી ચાસણી બનાવવા બનાવવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB માલપુઆ એ આપની પારંપરિક રેસીપી છે વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ માલપુઆ બનાવી એ છીએ અને એમ પણ કહેવાય છે કે કાળી રોટી અને ધોલી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાક. Mittal V Joshi -
ફરાળી માલપુઆ
માલપુઆ એક ગળ્યા પુડલા જેવા હોય, ખાંડ ની ચાસણી માં દુબાડેલા ને પરંપરાગત રીત થી નવરાત્રી કે દિવાળી જેવા તહેવારો માં બને છે. અહીંયા મેંદા ના બદલે આપણે શિંગોડા ના લોટ નો ઉપયોગ કરીએ છીએ. Jasmin Motta _ #BeingMotta -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમાલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે. આ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી જે પ્રમાણે હું મારી ફેમિલી માટે પણ બનાવતી હોઉં છું અને મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો. Neeti Patel -
માલપુઆ રબડી (Malpuaa Rabdi Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીમાલપુઆ મારા ઘરે મમી ઘઉં ના લોટ માંથી બનાવે છે પણ આ માલપુઆ મેં રાજસ્થાની સ્ટાઇલ થી મેંદા એન્ડ માવા નો ઉપયોગ કરીને ઘી માં ફ્રાય કર્યા છે અને પછી ચાસણી માં એડ કર્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે Vijyeta Gohil -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#CTદ્વારકા એટ્લે ભગવાન દ્વારકા ધીસ ની નગરી જ્યાં ભગવાન ને ૫૬ ભોગ ધરાવવા માં આવે છે ને એમાં માલપુઆ તો ભગવાન ના એકદમ ફેવરિટ એતો હોય જ ને તોજ ૫૬ ભોગ પુરો ગણાય આહિયા ના બ્રાહ્મણ ખુબ સરસ માલપુઆ બનાવે અહીંયા ના માલપુઆ વખણાય અહીંયા ના ખીચડી ઓસામણ પણ વખણાય છે પણ મેં એની રેસિપી પેલા મુકેલી છે તો ચાલો આપણે માલપુઆ બનાવીએ. Shital Jataniya -
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12#CookpadIndia#Cookpadgujarati#malpua માલપુઆ એ વિસરાતી જતી સ્વીટસ છે પહેલાં ના લોકો આ સ્વીટ ઘણા વાર તહેવાર માં બનાવતા હતા. પણ હવે આજે ઘણા ઓછા લોકો આ સ્વીટ બનાવતા હશે. અમારા ઘરે મારી મમ્મી અમને આ માલપુઆ ગૌરી વૅત નિમિત્તે ખાસ બનાવતી અને અમે હોશે હોશે ખાતા. તો આ વર્ષે મે પણ મારી દિકરી માટે ગૌરી વૅત માં બનાવ્યા હતા. અને બીજા દિવસે આપણા ઈબુક નું નવું વીકના લીસ્ટ માં માલપુઆ હતા. તો પછી વાર શું હતી બધુ રેડી જ હતું ખાલી ફોટા લઈ રેસીપી લખવાની તો બનાવી દીધા માલપુઆ અને એ જ રેસીપી શેર કરું છું. Vandana Darji -
માલપુઆ (ગૌરી વ્રત સ્પેશિયલ)(malpuva gori vrat special in Gujarati)
#વિકમીલ2#માઇઇબુકઆમ તો આપડે માલપુઆ ગોળ ના બનાવીએ છીયે પણ ખાંડ ના માલપુઆ ગૌરી વ્રત માં ખવાય છે mitesh panchal -
પાઇનેપલ માલપુઆ (Pineapple Malpua Recipe In Gujarati)
#EB#માલપુઆ (નો માવા નો ખાંડ નો ફ્રાય)હેલ્થી માલપુઆમેં એને મિલ્ક પાઉડર અને મઘ થી બનાવ્યા છે. હમને ખૂબ સ્વીટ ગમતું નથી એટલે મે મઘ વાપરું છે. અને તવી પર ઘી થી સેક્યુ છે.સ્વાદ મા ખૂબ સરસ થયા છે. જરૂર ટ્રાય કરો. Deepa Patel -
-
બનાના માલપુઆ (Banana Malpua Recipe In Gujarati)
#EB#WEEK12માલપુઆ જગન્નાથ મંદિર ઓરિસ્સામાં ભગવાન જગન્નાથને સવારે પ્રસાદ ધરાવવામાં આવે છે. માલપુઆ દિવાળીમાં લોકો બનાવે છે, અને બધાને ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં પણ બધાને માલપુઆ ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
માલપુઆ
#EB#Week12#malpua#cookpadindia#Cookpadgujaratiસહેલાઈથી બની જાય તેવા માલપુઆ અમારા ઘરે ખાસ કરીને તહેવારોમાં અવારનવાર બને છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવા માલપુઆ ખૂબ જ ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
-
ઓરેન્જ માલપુઆ બૂંદી ટેકોઝ
#એનિવર્સરી#ડેઝર્ટ#હોળી/માલપુઆ અને બૂંદી નું કોમ્બિનેશન એટલે હોળી માટે એક નવુજ ડેઝર્ટ તૈયાર!! Safiya khan -
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
માલપુઆ
#EB#Week12#Cookpad India#Cookpadgujarati#sweets માલપુઆ એ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.હું ગુરુપૂર્ણિમા ના દિવસે અને કાળી ચૌદસ ના દિવસે તો ખાસ બનાવતી હોઉં છું.તે ઘઉં નો લોટ,મેંદો,માવો એમ અલગ અલગ રીતે બનતા હોય છે.તે એકલા પણ ખવાય અને રબડી સાથે પણ ખવાય છે.હું તેમાં દહીં ઉમેરુ છે તેનાથી માલપુઆ માં જાળી સરસ પડે છે. Alpa Pandya -
કાઠિયાવાડી છુટ્ટી લાપસી (Kathiyawadi Chutti Lapsi Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા કુળદેવી ની લાપસી બનાવીએ. તો આજે મેં પણ લાપસી બનાવી છે.અમારી બાજુ કાઠિયાવાડમાં કોઈ પણ શુભ પ્રસંગે આ છુટ્ટી લાપસી જ બનાવી એ. પહેલાના જમાનામાં જમવા ટાઈમે થાળી માં પહેલા લાપસી પીરસતા પછી તેમાં ગોળ પીરસે અને કળશિયામા ગરમ ગરમ ઘી હોય તેની ધાર કરે. અમારા ગામડામાં હજુ એ રીતે જ લાપસી પીરસવામાં આવે છે. ગરમ ગરમ લાપસી એકદમ ટેસ્ટી લાગે 😋 ઘણા લોકો લાપસી મા દળેલી ખાંડ નાખી ઘી નાખી ને પણ ખાય છે. Sonal Modha -
ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)
ગુજરાતી માલપુઆ એક પારંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ માલપુઆ માં વરિયાળી, મરી અને ઈલાયચી પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતી માલપુઆ માં ગોળ પહેલાથી જ ઉમેરવામાં આવે છે જેથી કરીને એમાં ખાંડની ચાસણી બનાવવાની જરૂર પડતી નથી. આ પ્રકારના માલપુઆ રાંધણ છઠ દરમિયાન લગભગ દરેક ના ઘરે બનાવવામાં આવે છે. આ માલપુઆ રબડી કે દૂધપાક સાથે પીરસવામાં આવે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
માલપુઆ(Malpuva Recipe in Gujarati)
#GA4#week16માલપુઆ ઓરિસ્સા માં ભગવાન જગન્નાથ જી ના પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે,ત્યાં ઘણી જાતના બનાવે છે, દૂધ, મિલ્ક પાઉડર,નાખીને બનાવાય છે, ઉપરથી રબડી નાખી ને પણ સર્વ થાય છે. ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર,વેસ્ટ બંગાળ આ બધા રાજ્ય માં મકરસંક્રાંતિ નિમિતે બનાવવામાં આવે છે, અને આપણા ગુજરાતમાં? 😊🤗 જ્યારે ખાવાનું મન થાય ત્યારે બને છે.હું નવરાત્રી માં અચૂક બનવું છું. Anupa Prajapati -
મેંગો માલપુઆ (Mango malpuva recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઆજે નાગ પાંચમ ઉપર રાંધણ છઠ્ઠ પણ છે તો દરેક ગુજરાતી ના ઘર માં આજે માલપુઆ બનશે જ. બધા ને ગળ્યું ભાવતું હોઈ છે. ખાસ કરી વરસાદ આવતો હોય ત્યારે ગરમ ગરમ બનાવી અને થોડો અલગ સ્વાદ આપી ને કોશિશ કરવાની મજા જ કંઈ અલગ હોઈ છે. Chandni Modi -
કેળા ના માલપુઆ (Banana malpuva recipe in Gujarati)
#GA4#Week2#Banana#post2ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે મેં માલપુઆ માં તલ ને ઇલાયચી પાઉડર નાખ્યા છે. Kapila Prajapati -
માલપુઆ વીથ ઓટ્સ રબડી
#મીઠાઈમાલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે. Anjali Kataria Paradva -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીઆજે મે ભગવાન ક્રિષ્ન ના પારણાં નીમીતે માલપુઆ બનાવ્યા છે Varsha Patel -
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
માવા માલપુઆ
#માસ્ટરક્લાસ#૨૦૧૯રાજસ્થાન ની આ વાનગી જે ટેસ્ટ માં એકદમ રીચ અને બનાવવા મા સરળ છે... Radhika Nirav Trivedi -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
મારુ શહેર અમદાવાદ અને ત્યાં આવેલ જગન્નાથ ભગવાન નું મંદિર જેના દર્શન થી ધન્યતા અનુભવાય અને માલપુઆ નો પ્રસાદ લઇ પાવન થવાય તો આજે મે માલપુઆ બનાવ્યા છે.#CT Dipika Suthar
More Recipes
ટિપ્પણીઓ