માલપુઆ રબડી (Malpuaa Rabdi Recipe In Gujarati)

માલપુઆ રબડી (Malpuaa Rabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જાર લઇ લો. જેમાં મેંદો માવો અને દૂધ ઉમેરી ને સરખું મિક્સ કરી લો. એની કોંસિસ્ટેંસી માધ્યમ થીક રાખવી.
- 2
થઇ જાય એટલે રવો અને એક ચમચી વરીયાલી ઉમેરો. હવે એક પેન માં ઘી લો. ઘી ગરમ થાય એટલે ગેસ ની ફ્લેમ સઁલૉ રાખવી. એક ચમચો ઘી માં એડ કરો. થોડી વાર પછી અને બીજી બાજુ પલટીને સરખી રીતે ફ્રાય કરી લો. તૈયાર માલપુઆ ને ચાસણી માં નાખો.
- 3
ચાસણી બનાવ માટે ખાંડ અને પાણી નું પ્રમાણ સરખી રાખો એન્ડ ચિપ ચિપ થાય આવી ચાસણી તૈયાર કરો.
- 4
રબડી બનાવ માટે દૂધ ને ગરમ કરો અને એક લીટર દૂધ ને સતત ચલાવતા રહો કે જેથી એ બળી ને 200 ગ્રામ્સ ના થઇ જાય. ખાંડ ઉમેરીને થોડું ઉકાળો અને ગેસ બંધ કરીને રાબડી ને ત્રણ ભાગ માં કરીને એક ભાગ માં કેસર વાળું મિલ્ક, બીજા ભાગ માં ઈલાયચી પાઉડર અને ત્રીજા ભાગ માં રોઝ સીરપ નાખો. રાબડી ગરમ હશે એટલે સ્વાદ બરાબર બેસી જશે ફરી થી ગરમ કરવાની જરીર નઈ પડે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
માલપુઆ વીથ ઓટ્સ રબડી
#મીઠાઈમાલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે. Anjali Kataria Paradva -
ફરાળી માલપુઆ
માલપુઆ એક ગળ્યા પુડલા જેવા હોય, ખાંડ ની ચાસણી માં દુબાડેલા ને પરંપરાગત રીત થી નવરાત્રી કે દિવાળી જેવા તહેવારો માં બને છે. અહીંયા મેંદા ના બદલે આપણે શિંગોડા ના લોટ નો ઉપયોગ કરીએ છીએ. Jasmin Motta _ #BeingMotta -
-
સેન્ડવીચ માલપુઆ (Sandwich Malpuva Recipe In Gujarati)
#MAબાલકૃષ્ણ ને રક્ષાબંધન ઉપર આ વાનગી નો ભોગ ધરાવવામાં આવ્યો.હું ને મારી દીકરી બાલકૃષ્ણ ને રાખડી બાંધી એ છીએ.મમ્મી ના હાથ ની ટ્રેડીશનલ વાનગી.Preeti Mehta
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમાલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે. આ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી જે પ્રમાણે હું મારી ફેમિલી માટે પણ બનાવતી હોઉં છું અને મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો. Neeti Patel -
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
માલ પુવા બનવાની પ્રેરણા મને મારા કાકા સસરાને કારણે મળી એમને માલપુઆ ખૂબ જ ભાવતા હોવાથી તેઓ દરેક ફેમિલી ફકશન માં બનાવડાવ તા એમની આગળ મોટી વહુ પરફેક્ટ કૂક છે. એ બતાવવા બનાવેલા લાસ્ટ દિવાળી. એમની ફીડ બેક થી નવો ઉત્સાહ આવ્યો મને શેર કરતા ખુબ આનંદ ની લાગણી થાય છે કે મે એમના માટે બનાવ્યા પ્રેમ થી જમાડ્યા અમારું એવું દુર્ભાગ્ય છે ક તેઓ આજે અમારી વચ્ચે નથી રહ્યા કૂક પેડ માં આજ વાનગી પેલી વાર પ્રેરેઝંટ કરી રહી છું આશા રાખું છું કે એ પણ ઉપર થી મારા માટે આશીર્વાદ મોકલશે ક કે એમાં હું આગળ વધી દવે પરિવાર નું નામ રોશન કરી શકું. Sonal Dave -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
-
લચ્છા રબડી (Lachha Rabdi Recipe In Gujarati)
#વેસ્ટરાજસ્થાન ની રોયલ મીઠાઈ જેને એકલી અથવા બીજી મીઠાઈ જેમકે જલેબી, ગુલાબ જાંબુ, માલપુઆ, ઘેવર સાથે પણ સર્વ કરવા માં આવે છે. Tatvee Mendha -
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ (જૂની ને જાણીતી ગુજરાતી વાનગી ગોળપાપડી માં નવીનતા લાવ્યા છે). બંને વાનગી ઓ લગભગ સરખી સામગ્રી થી બને છે. સાદો ગોળ, ઘઉં નો લોટ, ઘી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
ગાજર હલવો માલપુઆ રોલ સાથે કસ્ટર્ડ રબડી
#મીઠાઈ#goldenapron#post24આ મીઠાઈ માં આપણી ત્રણ મીઠાઈઓ ભેગી કરીને બનાવી છે. પેહલા ગાજરનો હલવો બનાવિયો, અને એક પૌષ્ટિક મોટા માલપુઆ માં રોલ કરી નાના ટુકડા કરવાનાં. સર્વ કરતી વખતે આ નાના રોલ્સ ઉપર કસ્ટર્ડ રબડી રેડી ને પીરસવું. Krupa Kapadia Shah -
ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)
#વેસ્ટ#ફ્યુઝન ઘેવર એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે. ખાસ કરીને રક્ષાબંધન નાં તેહવાર પર આ મીઠાઈ બનાવવા માં આવે છે. ઘેવર ના ઘણા પ્રકાર હોય છે. એમાં સાદા,માંવા અને મલાઈ ઘેવર આવે છે. અહીંયા મે રબડી ઘેવર થોડાં ફ્યુઝન સાથે બનાવ્યું છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ . જેમાં ઘેવર ઉપર રબડી પછી ડ્રાય ફ્રુટ પછી ઘેવર,રબડી અને ફરી ડ્રાય ફ્રુટ એમ લેયર્સ બનાવવામાં આવે છે. ઉપર મે કેરેમલાઇઝ નટસ્ પણ મૂક્યા છે. ટેસ્ટ માં બહુ લાજવાબ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Mitu Makwana (Falguni) -
-
બનાના માલપુઆ (Banana Malpua Recipe In Gujarati)
#EB#WEEK12માલપુઆ જગન્નાથ મંદિર ઓરિસ્સામાં ભગવાન જગન્નાથને સવારે પ્રસાદ ધરાવવામાં આવે છે. માલપુઆ દિવાળીમાં લોકો બનાવે છે, અને બધાને ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં પણ બધાને માલપુઆ ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
-
ભરેલા માલપુઆ (Stuffed Malpua Recipe In Gujarati)
માલપુઆ રાજસ્થાનની એક પારંપરિક મીઠાઈ છે. માલપુઆ ખૂબ જ ઓછા સમય માં તૈયાર થનારી રાજસ્થાનની પ્રચલિત અને સ્વાદિષ્ટ મીઠાઈ છે. માલપુઆ એક એવું મિષ્ટાન્ન છે જે ખાસ કરીને તહેવારની સીઝનમાં બનાવવામાં આવે છે. વળી બીજા બધા મિષ્ટાન્નો કરતા તે બનાવવામાં પણ સહેલી છે. ઘણા લોકો રબડી સાથે માલપુઆ ખાવાનું પસંદ કરે છે તો કેટલાંકને એકલા માલપુઆ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે મેં બ્રેડનાં ભરેલા માલપુઆ બનાવ્યા છે. ચાસણીમાં જ્યારે માવાનું સ્ટફિંગ પલળી જાય છે ત્યારે તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.વાંચ્યુ છે ક્યાંક..કે.. મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય.બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું.માલપુઆ એમની સૌથી ભાવતી મીઠાઈ, એમનું મોઢું માલપુઆ બહુ માંગે. આજે આ રેસિપીને અનુલક્ષીને એમને માલપુઆની સરપ્રાઈઝ આપી.#EB#Week12#માલપુઆ#malpuva#malpua#stuffedmalpua#cookpadgujarati#cookpadindia#FD Mamta Pandya -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (11)