આલુ પાલક પનીર પરાઠા(Aalu palak paneer parotha recipe in Gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat

#GA4
1st week

શેર કરો

ઘટકો

1 કલાક 15 મિનિટ
૩ લોકો માટે
  1. પરાઠા માટે સામગ્રી
  2. 1વાટકો ઘઉંનો ઝીણો લોટ
  3. 1 વાડકીપાલક ની પ્યુરી
  4. 1 ચમચીતેલ
  5. 1/2ચમચી મીઠું
  6. 1/2ચમચી વાટેલું જીરું
  7. સ્ટફિંગ માટે
  8. 1 વાડકીકી ઝીણી સમારેલી ડુંગળી
  9. 1 વાટકીઝીણી સમારેલી પાલક
  10. 1 વાટકીલીલી ડુંગળી ઝીણી સમારેલી
  11. 4બટાકા બાફી ને મેશ કરેલા
  12. 6-7 ટુકડાપનીર ઝીણું છીણેલુ
  13. 2ચમચા આદુ-મરચા-લસણની પેસ્ટ
  14. 1 ચમચીહળદર
  15. ૧ ચમચીલાલ મરચું
  16. 1 ચમચીધાણાજીરૂ પાઉડર પાઉડર
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીરસ
  19. ગાર્નિશ માટે
  20. થોડી ઝીણી સમારેલી લીલી ડુંગળી
  21. ચીઝ એક ક્યુબ છીણીને
  22. સર્વ કરવા માટે
  23. ૧ વાટકીમેંગો યોગર્ટ
  24. ૧ વાટકીઆંબલી અને ખજુરની ની ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ની ભાજી ને ગરમ પાણીમાં થોડીક બાફી લઇ પછી મિક્ચર માં તેની પૂરી બનાવી લેવી પછી લોટ અને બધી સામગ્રી મિક્સ કરી પરાઠા માટે નો લોટ બાંધવો

  2. 2

    લોટને થોડીકવાર ઢાંકીને મૂકી રાખો ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરો સ્ટફિંગ માં ઉપર જણાવેલી બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરવું

  3. 3

    પછી લોટ ની રોટલી વણી તેમાં સ્ટફિંગ મૂકી ત્રિકોણ પરોઠા બનાવવા

  4. 4

    પછી એને ડુંગળી અને ચીઝથી ગાર્નિશ કરવા અને મેંગો યોગર્ટ અને આંબલીની ચટણી સાથે સર્વ કરવા

  5. 5

    તો તૈયાર છે યમ્મી ટેસ્ટી પંજાબી પરાઠા

  6. 6

    🙏🏻 આભાર🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

Similar Recipes