રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલ માં લોટ લઈ પાલક પ્યુરી એડ કરો.ત્યારબાદ મીઠું, તેલ અને પાણી નાખી લોટ બાંધો.
- 2
એક બાઉલમાં સ્ટફિંગ માટેના બધા ઘટકો લઈ મિક્સ કરી લુઆ કરી લો.
- 3
હવે પરાઠા વણી ને અંદર સ્ટફિંગ મૂકી શેપ આપો.એક નોન સ્ટીક પેન માં તેલ નાખી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો.તો રેડી છે આપણા પાલક પનીર પરોઠા તેને કેચ અપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#WPRસાંજે શું બનાવવા નાં વિચારે પાલક પ્યુરી અને પનીર નો ઉપયોગ કરી આ પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
-
-
-
પાલક પનીર ના સ્ટફડ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#week6# છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6પાલક પરાઠા અને પાલક પૂરી તો ઘણી વાર બનાવું પણ આજે પનીર સ્ટફ કરીને ત્રિકોણ અને ચોરસ પરાઠા બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
આ હેલ્થી અને ટેસ્ટી પરાઠા ટ્રાય કરી જોજો .બહુ જ યમ્મી લાગે છે .બાળકો ને તો બહુ જ ભાવશે.. હિમોગ્લોબીન અને આયર્ન થી ભરપૂર છે.. Sangita Vyas -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpad#healthyparathaઆ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે. Nikita Thakkar -
-
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
-
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
-
ચીઝી પાલક પરાઠા રોલ્સ (Cheesy Palak Paratha Rolls Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB6 Mitali Chavda (Mitali Darshan Vala) -
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748096
ટિપ્પણીઓ (9)