રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઢોકળાનો લોટ, ચપટી ખાવાનો સોડા અને બે ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લો. હવે દહીં ની અંદર પાણી ઉમેરીને છાશ બનાવો અને તેને લોટમાં ઉમેરીને ખીરા ને પાંચથી છ કલાક પલાળી લો.
- 2
ત્યારબાદ ઢોકળાના કૂકરમાં પાણી ઉમેરીને સ્ટીમ થવા મૂકો. હવે ખીરામાં આદુ મરચા લસણની પેસ્ટ,, મીઠું અને ખાવાનો સોડા ઉમેરો અને ઉપરથી ગરમ કરેલું પાણી અને તેલ ઉમેરીને ફટાફટ હલાવી લો.ત્યારબાદ તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ખીરુ પાથરી ઉપરથી લાલ મરચું ભભરાવીને દસ મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દો.
- 3
ત્યારબાદ તેને બહાર કાઢી ઠંડા થાય એટલે કાપા પાડીને ડીશમા લઇ તેને લસણની ચટણી અને સીંગતેલ જોડે સર્વ કરો. આ ખાટા ઢોકળા તૈયાર છે.
Similar Recipes
-
-
-
ખાટા ઢોકળા
ઢોકળા એ ગુજરાતીઓની શાન છે,દેશ ભરમાં ગુજરાતી ઓનું નામ આવે એટલે ખમણ,ઢોકળાં નું નામ તો સાથે હોય જ,એમાં વરી વરસાદી મોસમમાં તો ચા સાથૈ ખાવા ની મજાજ કંઈક અલગ છે.#માઇઇબુક#પોસ્ટ 22 #મોનસૂન#દાળ#ચોખ#સુપરસેફ3#સુપરસેફ4 Rekha Vijay Butani -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
-
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week8Steamed.. આ ઢોકળા ફટાફટ બને છે આથો લાવ્યા વિના તદ્દન એવાજ સોફ્ટ ટેસ્ટી બને છે.. Tejal Vijay Thakkar -
લસણ વાળા ખાટાં ઢોકળાં (Lasan Vala Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળાંનું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવી જાય. પણ હવે એવું નથી રહ્યું કે ફક્ત ગુજરાતી લોકો જ ઢોકળાં બનાવે છે. હવે તો નૉન ગુજરાતી લોકો પણ ઢોકળાં બનાવતા હોય છે. મેં આજે લસણવાળા ઢોકળાં બનાવ્યા છે.#MBR1 Vibha Mahendra Champaneri -
-
-
-
-
ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4ગુજરાતી વાનગીઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે. Chhatbarshweta -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખાટા ઢોકળા(Khatta Dhokla Recipe In Gujarati)
#સાઇડજમણવાર માં લાડુ કે એવું ભારે મેનુ હોય તો સાથે પચવામાં હળવું એવું ફરસાણ રાખી શકાય Jyotika Joshi -
-
-
લસણીયા ખાટા ઢોકળા (Lasaniya Khata Dhokla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ગુજરાતી ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ટ્રેડીંગલગભગ બધા જ ગુજરાતીઓને પ્રિય એવા ઢોકળાની રેસીપી મૂકતાં આજે ખૂબ જ આનંદ આવે છે. એકદમ ઇઝી રેસીપી છે તમે પણ જરૂર બનાવજો. (આથો આવ્યાં પછી ૨૦ મિનિટમાં બની જશે.) Deval maulik trivedi -
-
-
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13662312
ટિપ્પણીઓ (4)