રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અડદની દાળ અને ચણાદાળને મિક્સ કરીને ઢોકળાનું માટેનો લોટ દળી લો લોટ થોડો જાડો રાખવો પછી લોટને એક વાસણમાં લઈ તેમાં દહીં અને ગરમ પાણી ઉમેરીને ઢોકળા માટે બોળો નાખવો.
- 2
તેને પાંચથી છ કલાક ગરમ જગ્યામાં તથા તડકામાં રહેવા દેવું જેથી આથો આવી જશે ત્યારબાદ બીજી એક નાની તપેલીમાં તેલ પાણી મિક્સ કરી ગરમ કરો પછી તેમાં મીઠું અને ખાવાનો સોડા ઉમેરો. પછી તે આથા આવેલું ઢોકળાના ખીરામાં ઉમેરો અને એકદમ હલાવી લો.
- 3
હવે તેમાં હળદર આદુ-લસણ-મરચાંની પેસ્ટ મરચું કોથમરી મિક્સ કરો. હવે એ મિશ્રણને હવે એ મિશ્રણને તેલથી ગ્રીસ કરેલી થાળી મા પાથરો. તેના પર થોડો લાલ મરચુ અને કોથમીર છાંટવી
- 4
એક મોટા લોયા અથવા તો ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો પછી તેના પર થાળી મૂકી steamથી ઢોકળાને ચડવા દો. પછી ચડી જાય પછી નીચે ઉતારીને મનપસંદ આકારમાં કાપી લો
- 5
તેલમાં લસણની ચટણી નાખીને તેની સાથે સર્વ કરો નાના બાળકો ને કેચપ સાથે પણ આપી શકાય.
- 6
ઠંડા થયા પછી વઘારીને ખાઈ શકાય તેપણ બહુ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્ટ્રીટ ફૂડ લાઇવ ઢોકળા (Street Food Live Dhokla Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiસ્ટ્રીટ ફૂડ ઢોકળા Ketki Dave -
-
ઢોકળા-(Dhokla Recipe in Gujarati)
#GA4#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .Apeksha Shah(Jain Recipes)
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week7#Breakfastચોખા અને ત્રણ દાળ ના આ સફેદ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે ડીનર મા અથવા બે્કફાસટ મા લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ4#વેસ્ટ#trendલાઈવ ઢોકળા ....નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય...અને જો ગરમાગરમ ખાવા મળે તો મજા જ આવી જાય છે. લગ્નપ્રસંગ નાં જમણ મા લાઈવ ઢોકળા નાં હોયતો જમણ અધૂરું લાગે છે મે સરળ રેસિપી થી લાઈવ ઢોકળા બનાવીયા છે તમે પણ બનાવી જો જો મસ્ત બનશે... Vishwa Shah -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
-
-
-
-
ચણાની દાળના ખમણ ઢોકળા
#ગુજરતીલોકપ્રિય સ્વાદિષ્ટ ઢોકળા પરંપરાગત ગુજરાતી નાસ્તાની વાનગી છે.બનાવવા માટે સરળ વાનગી છે જે ફક્ત દાળ પલાળવા માટે અગાઉ થી તૈયારી કરવાની હોય છે.અહીં ચણાની દાળ માં થી બનાવેલા ખમણ ઢોકળા ની રેસીપી મૂકી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪# માઇઇબુક#પોસ્ટ૧૯ Sonal kotak -
-
-
-
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
લાઇવ ઢોકળા
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. સીગ્નેચર ફૂડ ઢોકળા લગભગ દરેક સ્થળે જોવા મળે જ... બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે ....#સ્ટ્રીટ Megha Desai -
-
ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૬#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૩ Unnati Dave Gorwadia -
-
More Recipes
ટિપ્પણીઓ