રીંગણ બટાકાનું ભરેલું શાક(Ringan Potato Stuffed Shak Recipe In Gujarati)

રીંગણ બટાકાનું ભરેલું શાક(Ringan Potato Stuffed Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી. હવે બટાકાની છાલ ઉતારી અને બે- બે. ટુકડા કરવા
- 2
હવે એક વાસણમાં બધો મસાલો મિક્સ કરવો. હવે રીંગણની ડીંટીયા. કાઢી અને ઉભા ચીરા પાડી પાણીમાં રાખવા. હવે રીંગણમાં મસાલો ભરી લેવું. અને બટાકા માં પણ ઉભો ચીરો પાડી મસાલો ભરવો.
- 3
હવે એ કુકરમાં તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થાય એટલે પહેલા બટાકા વધારવા. બે મિનીટ સાંતળવા. હવે તેમાં ભરેલા રીંગણા મિક્સ કરવા. બે મિનીટ સાંતળવા. હવે તેમાં બાકીનો મસાલો અને ટોમેટો પ્યુરી મિક્સ કરવા. બે મિનીટ પછી પાણી ઉમેરી ઉપર બંધ કરવું.
- 4
5 મિનીટ માટે ફાસ્ટ ગેસ અને દસ મિનિટ માટે ધીમા તાપે રહેવા દેવું. વરાળ નીકળે એટલે કુકર ખોલી અને ગરમાગરમ સર્વ કરવું. તૈયાર છે ભરેલા રીંગણા બટાકાનું શાક.મે ભરેલા રીંગણા બટાટાની શાકની જોડે લીંબુ મરચાં ભાત દહીં પાપડ અને રોટલી જોડે સર્વ કરવું છે. તમને ગમે તો કુકસેનસપ કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રીંગણા બટાકા અને લીલા કાંદા નું ભરેલું શાક(Ringan Bataka Lila Kanda Bharelu Shak Recipe In Gujarati)
#GA4#Week11 Pratiksha Varia -
કારેલા બટાકા નું ભરેલું શાક (karela bataka nu Stuffed shak Recipe in Gujarati recipe)
#જુલાઈ#સુપર સેફ 2#Week 2#લોટ#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૨૯ REKHA KAKKAD -
-
-
રીંગણ બટાકા નું શાક(Ringan Bataka nu shak recipe in Gujarati)
#GA4#week1#potato (બટાકા) Siddhi Karia -
-
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી રીંગણા બટાકા ના શાક વગર અધૂરી લાગે? સાથે જો મરચાનો સંભારો હોય તો મજા કંઈક ઓર જ હોય. Rita Vaghela -
-
-
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
રીંગણ બટાકાનું લોટવાળું શાક(Brinjal potato with besan sabji recipe in Gujarati)
#GA4#week12#post1#બેસન#લોટ વાળુ શાક રીંગણા તો શિયાળામાં સરસ મળી જાય છે આ શાક ભરતા જેવું લાગે છે Megha Thaker -
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
-
-
-
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
ગલકા નું ભરેલું શાક (galka nu bharelu shaak in Gujarati recipe)
#સુપરશેફ૧#વીક૧#પોસ્ટ૬#માઇઇબુક#પોસ્ટ૨૮ REKHA KAKKAD -
-
-
-
-
સરગવો બટેટાનું શાક (Sargva Potato Shak recipe in Gujarati)
#GA4#Week25#Coopadgujrati#CookpadIndiaDrumstick Janki K Mer -
More Recipes
ટિપ્પણીઓ