આલુ કા પરાઠા (Aalu ka parotha Recipe in Gujarati)

Jalpa Vadher
Jalpa Vadher @cook_25926394
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨લોકો
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 1ટામેટાં
  3. કાંદા
  4. 2 ચમચીલસણની પેસ્ટ
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. તેલ
  7. 1 ચમચીમીઠું સ્વાદનુસાર
  8. ૧ ચમચીમરચા પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરું,
  10. કોથમીર
  11. 1 ચમચીજીરું
  12. 1બટેકા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં જીરુ મીઠું અને તેલ ઉમેરી લોટ બાંધી લેવો.

  2. 2

    બટાકાને બાફી લેવા ત્યારબાદ તેમાં ટામેટાં આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ કાંદા ઉમેરી મિક્સ કરવું ત્યારબાદ સ્વાદાનુસાર મીઠું ચટણી પાઉડર ધાણાજીરું નાખી મિક્સ કરવો.

  3. 3

    ત્યારબાદ લોટ ને ગોવણુ બનાવી તેમાં મસાલો મિક્સ કરી વણી લેવું ત્યારબાદ તેને તેલ દ્વારા શીખવું આલુ પરોઠા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Vadher
Jalpa Vadher @cook_25926394
પર

Similar Recipes