આલુ પરાઠા(Aalu pArotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં લોટ મીઠું અને મોણ માટે તેલ ઉમેરી પાણી વડે લોટ બાંધો.
- 2
લોટ ને સારી રીતે મસળીને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
- 3
મસાલો બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ જીરુ અને હીંગ ઉમેરો.
- 4
ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ અને બારીક સમારેલા ટામેટાં ઉમેરો.
- 5
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી બાફેલા બટાકા ઉમેરો.
- 7
હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 8
હવે પરાઠાના લોટમાંથી એકસરખા લુઆ બનાવી લો. હવે બે લુવા લઈ બંને ની રોટલી વણી લો. ત્યારબાદ એક રોટલી પર બટેટા નું સ્ટફિંગ પાથરી તેની પર બીજી રોટલી મૂકી દો.
- 9
ત્યારબાદ પરાઠાને હળવા હાથે વેલણથી વણી લો.
- 10
હવે તમામ આ બે ચમચી તેલ મૂકીને પરાઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- 11
હવે પરાઠાને દહીં અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2મારા જશ ની ફેવરીટ આઈટમ. રોજ રાત્રે શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે બધાને ભાવે અને શાક ની ઝંઝટ પણ ટળી જાય. Davda Bhavana -
-
-
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
આલુ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#GA4#week1#potatoes#paratha#curdઆલુ પરાઠા ગમે ત્યારે નાસ્તામાં કે જમવા માં ખાઈ શકાય છે.Mayuri Thakkar
-
-
ચીઝ આલુ પરાઠા(cheese aalu parotha recipe in gujarati)
#નોર્થ મારા ઘર માં બધા ને ભાવે છે. હમણાં રેરટોરંટ મા જવાનું નથી એટલે ઘરમાં બનાવી દીધા છે. Mrs Viraj Prashant Vasavada -
-
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
-
આલુ મટર પરાઠા (aalu matar parotha recipe in gujarati)
#સૂપરશેફઆજે મેં નાસ્તા માં આલુ મટર નાં મસાલા નાં પરાઠા બનાવ્યા છે જે એક હેલ્થી નાસ્તો છે. તમે પણ ટ્રાય કરો. Santosh Vyas -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
-
-
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ