ગાજર પરાઠા(Gajar parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને ખમણ કરી લો અથવા તમે નાના નાના ટુકડા પણ કરી શકો. થોડી કોબી અને બઈડિંગ માટે બાફેલા બટેકા નાખો તેમાં ડુંગળી,આદુ મરચાની પેસ્ટ, લીંબુ, ગરમ મસાલો, મરચાની ભૂકી,સ્વાદ મુજબ મીઠું નાખો.અને આ બધા નું મિશ્રણ તૈયાર કરો.તેનો મસાલો બનાવો.
- 2
હવે આપણે પેલા એક પરોઠું વણસુ.ત્યાર બાદ તેના ઉપર બનાવેલો મસાલો લગવસું.પછી બીજું પરોઠુ વણસુ.અને તેને પેલા મસાલો લગાવેલા પરોઠા ઉપર લગવસુ.
- 3
હવે તેને પકવીને રાખશું.તૈયાર છે ગાજર પરોઠા.આપણે તેને સોસ અને દહીં સાથે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજર ના પરોઠા (gajar parotha recipe in Gujarati)
#GA4#Week3 પરોઢા મા ગાજર અને કોબી ને મિક્સ કરીને તેમાં ચડિયાતો મસાલો કરી ને બનાવ્યા જે રાયતા સાથે મસ્ત લાગે છે Kajal Rajpara -
-
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
-
-
-
-
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13728655
ટિપ્પણીઓ