બટેટા ની ટીકી ચાટ (Potato Tikki Chaat Recipe In Gujarati)

Bhavita Sheth
Bhavita Sheth @cook_26091512

#GA4 # week 1#

બટેટા ની ટીકી ચાટ (Potato Tikki Chaat Recipe In Gujarati)

#GA4 # week 1#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ પ્લેટ
  1. ટીકી માટે
  2. ૨ નંગ બાફેલા બટેટા
  3. ૧ ચમચીતપખિંર
  4. ૧ ચમચીદાળિયા નો ભૂકો
  5. સ્વાદ પ્રમાણેમીઠુ
  6. તળવા માટે તેલ
  7. અન્ય સામગ્રી
  8. ૧/૨ કપદહીં
  9. જરૂર મુજબ ફૂદિના અને કોથમીર ની ચટણી
  10. જરૂર મુજબ આંબલી અને ખજૂર ની ચટણી
  11. જરૂર મુજબ દાળ મુઠ
  12. ૨ ચમચા ઝીણી સમારેલી કોબી
  13. ૧ ચમચો ઝીણી સમારેલી કાકડી
  14. ૧ ચમચો ઝીણું સમારેલુ સિમલા મિર્ચ
  15. ૧ ચમચો ખમણ કરેલું ગાજર
  16. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  17. જરૂર મુજબ દાડમ નાં દાણા
  18. સ્વાદ પ્રમાણેમીઠુ
  19. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટીકી બનાવા માટે બટેટા નો છૂંદો કરવો

  2. 2

    ત્યાર બાદ તેમાં દાળિયા નો ભૂકો,તપકિર અને સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું

  3. 3

    ત્યાર બાદ બધુ મિક્સ કરી ગોળ કરી ટીકી બનાવવી

  4. 4

    ત્યાર બાદ તેલ ગરમ કરી તેમા ટીકી તળી લેવી અને બાજુ પર રાખવી

  5. 5

    ત્યાર બાદ૧/૨ કપ દહીં મા ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ નાખી હલાવવું

  6. 6

    ત્યાર બાદ એક બૉવલ મા સૌપ્રથમ ટીકી મુકવી તેનાં ઉપર થોડુ દાળ મુઠ નાખવું બાદ મા ૨-૨ ચમચી ફોદીના અને આંબલી ખજૂર ની ચટણી નાખવી

  7. 7

    ત્યાર બાદ તેનાં ઉપર દહીં રેડવું ત્યાર બાદ કોબી નાખવું બાદ મા ગાજર

  8. 8

    ત્યાર પછી કાકડી અને સિમલા મિર્ચ નાખવું અને ત્યાર પછી તેનાં ઉપર બને ચટણી નાખવી અને પછી તેનાં ઉપર દાળ મુઠ નાખવું

  9. 9

    ત્યાર પછી તેનાં ઉપર દાડમ નાં દાણા અને કોથમીર નાખી સજાવી અને સર્વ કરવું

  10. 10

    આભાર...😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Sheth
Bhavita Sheth @cook_26091512
પર

ટિપ્પણીઓ

Similar Recipes