કાકડી રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Shraddha Desai
Shraddha Desai @cook_22975396

કાકડી રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૧ કપદહીં
  2. ૧ નંગકાકડી
  3. ૨ નંગ મરચાં
  4. ૨ ચમચી ખાંડ
  5. ૧/૨ ચમચી રાઈ કુરીયા
  6. સ્વાદાનુસારમીઠું
  7. વઘાર માટેની સામગ્રી
  8. ૨ ચમચી તેલ
  9. ૧/૨ ચમચી આખી રાઈ
  10. ૧ ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ દહીં લેવું. ખાંડ, મીઠુું, ખાંડેલા રાઈ કુરીયા, છીણેલી કાકડી, ઝીણાં સમારેલાં મરચાં બધું મીક્સ કરો. ખાંડ ઓગળી જાય પછી વઘાર માટે તેલ ગરમ મુકવું.તેલ ગરમ થાય એટલે રાઈ અને તલ નાખવા.પછી તૈયાર કરેલું રાઇતું માં વઘાર રેડવો.પછી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Desai
Shraddha Desai @cook_22975396
પર

Similar Recipes