મલબાર ચીઝ ગારલીક પરાઠા વિથ પનીર દાલ મખની અને પુલાવ અને મસાલા દહીં

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

#GA4
#week1
મારા વર્ષગાંઠ નિમિત્તે રેસ્ટોરન્ટ માં ગયા ત્યારે જૂદી જુદી 3 જાત ના પરાઠા મંગાવેલ.. તયારે જ વિચાર્યુ હતું કે મારી રીતે સરસ માજા ના પરાઠા બનાવિસ ન કુકપેડ માં મુકીશ

મલબાર ચીઝ ગારલીક પરાઠા વિથ પનીર દાલ મખની અને પુલાવ અને મસાલા દહીં

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week1
મારા વર્ષગાંઠ નિમિત્તે રેસ્ટોરન્ટ માં ગયા ત્યારે જૂદી જુદી 3 જાત ના પરાઠા મંગાવેલ.. તયારે જ વિચાર્યુ હતું કે મારી રીતે સરસ માજા ના પરાઠા બનાવિસ ન કુકપેડ માં મુકીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 વ્યક્તિ
  1. 3 કપકોઈપણ લોટ
  2. 1 કપપાની
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીમીઠું
  5. 2 ચમચીલસણ અને બટર ની પેસ્ટ
  6. 1 કપ કેપ્સિકમ
  7. 1 કપ ડુંગળી
  8. 1 કપ ટામેટું
  9. ચપટીપાઉભાજી મસાલો
  10. ચપટીગરામ મસાલો
  11. ચપટીચાટ મસાલો
  12. જરૂર મુજબ રેડ ચિલી સોસ
  13. જરૂર મુજબ સેઝવાન સોસ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બોલ માં લોટ લાઇ મીઠું પાણી તેલ ઉમેરી લોટ તૈયાર કરો

  2. 2

    પછી પાતળું પરોઠું વાની લોઢી પર સેકી તેમાં બટર ન લસણ વળી પેસ્ટ સ્પ્રેડ કરો

  3. 3

    ત્યારબાદ તેના પર રેડ ચિલી સોસ સેઝવાન સોસ લગાવી ઉપર સમારેલું ડુંગળી ટામેટું અને કેપ્સિકમ મુકો

  4. 4

    ત્યારબાદ તેમાં પસંદગી મુજબ ચિઝ ખમણી તેના પર પાઉભાજી મસાલો ગરમ મસાલો ચાટ મસાલો છાંટો

  5. 5

    છેલ્લે પસંદગી નો આકાર આપી સરસ બટર મૂકી પનીર દાલ મખની ન પુલાવ અને મસાલા દહીં પાપડ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

Similar Recipes