મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#સુપરશેફ2_પોસ્ટ_3
#ફ્લોર્સ_લોટ
#week2
#goldenapproan3
આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે.

મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)

#સુપરશેફ2_પોસ્ટ_3
#ફ્લોર્સ_લોટ
#week2
#goldenapproan3
આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. ☸️પરાઠા ની કણક ના ઘટકો -
  2. 1 કપઘઉંનો લોટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તેલ જરૂરી મુજબ
  5. પાણી જરૂરી મુજબ
  6. ☸️સ્ટફિન્ગ ના ઘટકો -
  7. 1& 1/2 ચમચી તેલ
  8. 1/2 કપડુંગળી જિની સમરેલી
  9. 1/4 કપકેપ્સિકમ જીનુ સમારેલ
  10. 1/2 કપકોબી જિની સમારેલી
  11. 1/2 કપગાજર છિનેલુ
  12. 1/3 કપલીલી ડુંગળી જિની સમારેલી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1 ચમચીપિઝા સિઝલિંગ
  15. 1/2 ચમચીચિલી ફલેક્સ
  16. 2 કપમોઝેરેલા ચીઝ
  17. 1 કપપ્રોસેસ્ડ ચીઝ
  18. ☸️ગાર્નિસ માટે ના ઘટકો -
  19. પ્રોસેસ્ડ ચીઝ
  20. સેઝવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા ઘઉંનો લોટ, મીઠું અને તેલ એડ કરી ને બધુ મિકસ કરી થોડુ થોડુ પાણી એડ કરી નરમ લોટ ગુંદવો. અને ધાકણ ધાંકિને 20 મિનિટ આરામ આપવો.

  2. 2

    હવે એક પેન મા 2 ચમચી તેલ ગરમ કરી આમા ડુંગળી એડ કરી હલ્કી ગુલાબી રંગ ની થાય એટલે આમા કેપ્સિકમ, કોબી, ગાજર, લીલી ડુંગળી ને મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આમI પિઝા સીઝનીંગ, ચિલી ફલેક્સ, બ્લેક ઓલિવ, એડ કરી આ મિક્સર જ્યા સુધી સુકા થાય ત્યા સુધી કૂક કરવુ. હવે આ મિક્સર ને એક બાઉલ મા કાધી થંડુ કરવુ.

  4. 4

    હવે આમા મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    પછી બનાવેલ લોટ કણક ને મસડી ને લુવા કરી લો. હવે આ લુવા ને સુકા લોટ મા ડસ્ટિંગ કરી રોટલી જૈવુ વણી લો. હવે આમા વચ્ચે સ્ટફિન્ગ એડ કરી ચાર બાજુ થી ફોલ્ટ કરી ને પ્રેસ કરી સુકા લોટ મા ડીપ કરી હલકા હાથ થી તમારા ચોઇસ પ્રમાને વણી લો. પછી તવા ને ગરમ કરી ઈની પર પરાઠા ને મીડિયમ ફ્લેમ પર તેલ કે બટર લગાવી બે બાજુ શેકી લો.

  6. 6

    હવે આ મિક્સ વેજ ચીઝ પરાઠા સર્વ કરવા તૈયાર છે. આ પરાઠા ને ચટણી કે અથાણું સાથે સર્વ કરો. મે આ પરાઠા ને ઉપર થી ચીઝ ગાર્નિસ કરી ને સેઝવાન ચટણી,સલાડ અને ઓરેન્જ જુસ સાથે સર્વ કરીયુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes