ઘટકો

40 minutes
6 સર્વિંગ્સ
  1. 1 કપમેદો
  2. 1 કપદૂધ
  3. 1 1/2 કપદળેલી ખાંડ
  4. 100 ગ્રામબટર
  5. 1/2 સ્પૂનબેકિંગ પાઉડર
  6. 1/4 સ્પૂનબેકિંગ સોડા
  7. 2-3ટીપા વેનીલા એસેન્સ
  8. 1/2 કપકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 minutes
  1. 1

    એક બોલ લ્યો એમાં બટર ને દળેલી ખાંડ લ્યો ને બરોબર મિક્સ કરો.

  2. 2

    હવે મેદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા મિક્સ કરો હવે એ બટર વાળા બેટર માં ઉમેરો ને પછી દૂધ ઉમેરી ને મિક્સ કરો

  3. 3

    હવે બેટર ને 2 ભાગ માં કરી લ્યો એક ભાગ માં કોકો પાઉડર નાખી ને મિક્સ કરો.

  4. 4

    હવે મોઉલ્ડ ને બટર વડે ગ્રિસ કરી લ્યો. એક ચમચી કોકો પાઉડર વાળું બેટર ને પછી એક ચમચી વેનીલા નું ઉમેરો. એવી રીતે આખું મોઉલ્ડ ભરી લેવું

  5. 5

    હવે માઈક્રોવેવમાં ૧૮૦ ડિગ્રી પર પ્રિહીટ કરેલા ઓવનમાં 15 મિનિટ માટે બેક કરી લ્યો. બેક થઈ જાય એટલે તેને ઠંડુ થવા દો પછી તેને મોઉલ્ડ માં થી બહાર કાઢી લ્યો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Parul Kakkad
Parul Kakkad @cook_26131571
પર

Similar Recipes