પનીર બટર મસાલા(Paneer butter masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેણી મા તેલ, કાંદા, ટામેટા, કાજુ, 1/2ચમચી મીઠું નાંખી ટામેટા એકરસ થઈ જાય અને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.
- 2
ઠંડા પડે એટલે પીસી લો.
- 3
હવે પેણી મા ઘી મુકી ઇલાયચી નાંખી લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો નાખી ૩૦ સેકન્ડ સાંતળો. તેમાં ટામેટા ની ગ્રેવી નાખી કસુરી મેથી, કોથમીર નાખી હલાવી 20મીનીટ ધીમા તાપે થવા દેવી.
- 4
હવે તેમાં મલાઈ નાખી હલાવી માવો નાખી હલાવી લો. માવો ઓગળી જાય એટલે પનીર નાખી હલાવી દેવુ.
- 5
બટર નાખી 2 મીનીટ થવા દેવું.તો તૈયાર છે પનીર બટર મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)
અરે વાહ! પનીર. જ્યારે પણ પનીરની યાદ આવે ત્યારે સૌ પ્રથમ પનીર બટર મસાલા યાદ આવે.#GA4#week1#ilovecookingForam kotadia
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર માં ખૂબ પ્રોટીન હોય છે. અમારા ઘર માં પનીર બધાંને ખૂબ ભાવે છે.જે ખૂબ હેલ્ધી હોય અમારા ઘર માં વારંવાર પનીર ની રેસિપી બનતી જ રહે છે . #trend3 Jayshree Chotalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13672334
ટિપ્પણીઓ