ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#ટ્રેડિંગ
ઢોકળા એ ગુજરાતી ની ફેમસ ડીશ છે.ગુજરાતી લોકોને ઘરે ઢોકળા અવાર નવાર બનતા જ હોય છે.ઢોકળા ઘણી અલગ અલગ રીત થી બંને છે જેમાં આપને આજે ખાટ્ટા ઢોકળા બનાવ્યા છે. તેમાં પાલક નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યા છે.

ઢોકળા(Dhokla Recipe in Gujarati)

#ટ્રેડિંગ
ઢોકળા એ ગુજરાતી ની ફેમસ ડીશ છે.ગુજરાતી લોકોને ઘરે ઢોકળા અવાર નવાર બનતા જ હોય છે.ઢોકળા ઘણી અલગ અલગ રીત થી બંને છે જેમાં આપને આજે ખાટ્ટા ઢોકળા બનાવ્યા છે. તેમાં પાલક નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૩૦મિનિટ
૨_૩
  1. ૫૦૦ગ્રામ ઢોકળા નો લોટ
  2. ૨ ચમચીસુજી
  3. ૨ ચમચીદહીં
  4. જરુર મુજબ પાણી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. પાલકની પેસ્ટ ૧ ચમચો
  8. ફ્રૂટ સોલ્ટ એક પેકેટ
  9. 1 ચમચીહલ્દી
  10. 2 ચમચીવઘાર માટે તેલ
  11. 1 ચમચીરાઈ જીરૂ
  12. 1 ચમચીતલ
  13. મીઠા લીમડાના પત્તા પાંચથી છ
  14. ૧ ચમચીલીલાં મરચાં
  15. ફ્રેશ નારિયેળ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦-૩૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળા ના લોટ ને ચારથી પાંચ કલાક દહીં અને પાણી અને સુજી નાખી આથો આવવા મૂકો. આથો આવી જાય પછી ઢોકળાના બેટર માં મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખો. ત્યારબાદ તેને બે ભાગમાં ડિવાઇડ કરી લો. એક ભાગમાં યલ્લો કલર માટે હળદરનાખો. અને બીજા ભાગમાં ગ્રીન કલર માટે પાલકની પેસ્ટ નાખો. ત્યારબાદ એક રાઉન્ડ મોલ્ડ માં તેલ લગાવો. અને બંને બેટર માં ફ્રુટ સોલ્ટ નું 1/2 1/2 પેકેટ નાખી દો. અને બન્નેને અલગ-અલગ મોલ્ડ માં માં એડ કરીને પંદરથી વીસ મિનિટ સ્ટીમ થવા દો. ત્યારબાદ બન્નેને ડીમોલ્ડકરો. અને એક વઘારી યા માં

  2. 2
  3. 3

    તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરું મરચા, મીઠાં લીમડા ના પત્તા,તલ નાખી વઘાર કરો અને ઢોકળા પર નાખો.અને ઉપ્પર થી ફ્રેશ નારિયેળ નું છીણ નાખો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes