દાળીયા સ્વીટ બાઇટ(Daliya Sweet Bite Recipe In Gujarati

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

મિત્રો આપણે દાળિયા -ગોળ ના લાડુ બનાવીએ છીએ ને એમા થોડું ઇનોવેશન કરીને મે બનાવ્યા. મારા ઘરમાં તો બધાને બહુ ભાવ્યા .

દાળીયા સ્વીટ બાઇટ(Daliya Sweet Bite Recipe In Gujarati

મિત્રો આપણે દાળિયા -ગોળ ના લાડુ બનાવીએ છીએ ને એમા થોડું ઇનોવેશન કરીને મે બનાવ્યા. મારા ઘરમાં તો બધાને બહુ ભાવ્યા .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૨ વાટકીદાિળયા પાઉડર
  2. ૪ ચમચીઘી
  3. ૧ વાટકીગોળ
  4. ૧ ચમચીઓટ્સ પાઉડર(હોય તો)
  5. ૧ ચમચીકલોનજી
  6. દાળયા સ્વીટ બાઇટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    એક બાઉલ માં દાળયા પાઉડર લો.

  2. 2

    હવે તેમાં ગરમ ઘી, સમારેલો ગોળ. ઓટ્સ પાઉડર ઉમેરો અને હાથે થી બધુ જ મીક્ષ કરી દો.

  3. 3

    હવે થાળી અથવા બીજા વાસણ માં પાથરી દો હાથ થી દબાવી દેવું.અને તેના પર કલોનજી ભબરાવો.અને તેને દબાવી દો.

  4. 4

    હવે હાટ શેપ અથવા તમારો ગમતો કોઇ પણ શેઇપ આપી દો.

  5. 5

    તો તૈયાર છે દાળિયા સ્વીટ બાઇટ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes