ગુજરાતી ભરેલું શાક

Ruchita Priyang Mandaliya @cook_26284074
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીઞણા, બટેટા, ભીડા, મરચા, ટામેટાં, ટીનડોરા બધુ શાક સુધારી સેકેલો મસાલો તેમા હળદર, ચટણી, ધાણાજીરૂ, મીઠુ, લીબુ, ખાંડ, બધુ મિકસ કરી મસાલો ઉપર મુજબ ના શાક મા મસાલો ભરવો
- 2
શાક મા મસાલો ભરીયા બાદ બધુ શાક તેલ મા તળવુ
- 3
પછી શાક વઘારવા માટે કુકર મા તેલ મૂકી રીગણા, બટેટા, ભીડા, ટીઙોરા બધુ શાક વઘારવુ ને ટામેટાં, મરચા વરાળે બાફવુ
- 4
બધુ શાક મિકસ કરી દેવુ ત્યારબાદ શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મહારાષ્ટ્રીયન ગોડા મસાલા (Maharashtrian Goda Masala Recipe In Gujarati)
#MARગોડા મસાલો એ મહારાષ્ટ્રીયન વાનગી નું મુખ્ય ઘટક છે. Hemaxi Patel -
આમળાં નું કેસરી જીવન (Amla Kesari Jeevan Recipe In Gujarati)
#VRઆ એકદમ પરંપરાગત રીતે કર્યું છે. તે સરળ છે. અને તંદુરસ્તી માટે ખૂબ સારું છે. Kirtana Pathak -
-
ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ( પાપડી નો લોટ) ગુજરાતીઓ ની બહુ મનગમતી ડીશ છે, બાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે , તો આજે એમા પાલક અને છોલે ચણા નો ઉપયોગ કર્યો છેપાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છેઅને છોલે મા ફાઈબર , પોટેશિયમ અને વિટામિન c હોય છેતો આજે મેં ખીચું ને ટવિસટ આપી સ્વિસ રોલ બનાવીયા છે.Arpita Shah
-
-
પેરી પેરી ફ્રાય પાસ્તા
#Tasteofgujarat#ફયુઝનવીકઆપણે સૌ મકાઈ ને બાફી ને તળી ને ખાઈ એ છીએ તો આજે મે પાસ્તા ને બાફી ને તળી તેને પેરી પેરી મસાલો અને વડાપાઉ ની ચટણી સાથે સવઁ કયુઁ છે Prerita Shah -
કોલ્હાપુરી મસાલો (kolhapuri masala recipe in gujarati)
મેં અહીં કોલ્હાપુરી મસાલો બનાવ્યો છે જે કોઈ પણ પ્રકાર ની કોલ્હાપુરી સ્ટાઇલ ની સબ્જી બનાવવા માટે વાપરી શકાય છે. આ મસાલા માંથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ કોલ્હાપુરી, પનીર કોલ્હાપુરી પણ બનાવી શકાય છે. બધા ને ખબર છે તેમ કોલ્હાપુરી સ્ટાઇલ ફૂડ ઘણું જ તીખું હોય છે. આ મસાલા માં સારા પ્રમાણ માં લાલ મરચાં નો વપરાશ થાય છે. લાલ મરચાં અને બીજા બધા મસાલા મળીને 1 બહુ જ સરસ અને એકદમ unique flavour મળે છે. આ મસાલા માંથી કોલ્હાપુરી ચટણી પણ સરસ બને છે.#west #વેસ્ટ Nidhi Desai -
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
ધરે બનાવેલો ગરમ મસાલો હાઇજેનિક હોય છે.આ મસાલો ઓછા પ્રમાણ માં વાપરો તો પણ વાનગી સ્વાદિષ્ટ બને છે.દાળ શાક ઉપરાંત ફરસાણ અને અન્ય વાનગીઓ માં પણ ઉપિયોગી છે. Varsha Dave -
-
-
પંજાબી રેડ ગ્રેવી (Panjabi Red Grevi Recipe In Gujarati)
આ રેસીપી માંથી તમે પંજાબી ઘણી પ્રકારની સબ્જી બનાવી શકો છો.ઊપરાંત દમ આલુ, છોલે પણ આમાથી બનાવી શકો છો. Avani Hiren Vaghela -
-
-
-
-
-
પોટેટો વિંદાલું (Potato Vindaloo Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaવિંદાલું એ એક જાત ની ગોવાનીસ કરી છે જે તીખી હોય છે. આ કરી બનાવા માટે એક ખાસ જાત ની પેસ્ટ , વિંદાલું પેસ્ટ બનાવામાં આવે છે. આ પેસ્ટ ના ઉપયોગ સાથે આપણે જુદા જુદા શાક સાથે કરી ને તે વિંદાલું બનાવી શકાય. આજે મેં બધાના પ્રિય એવા બટાકા નું શાક આ પેસ્ટ સાથે બનાવ્યું છે. Deepa Rupani -
-
-
ગુજરાતી કઢી છૂટી દાળ (Gujarati Kadhi Chuti Dal Recipe In Gujarati)
#AM1post ૩ દરેક ભારતીય ઘરો મા કઢી બને છે . જુદા જુદા રાજયો ના લોગો ને પોતાની પરમ્પરા ,અને સ્વાદ ની અનુકુલતા વિવિધ રીતે અપનાવી લીધા , છે સ્વાદ ,રંગ ,રુપ ને લીધે કઢી અને દાળ રોજિન્દા ખોરાક( જમણ) મા અપનાવયા છે અને પોતાની ઓળખ આપી ને રાજયો ના નામ સાથે જોડી દીધા છે જેમ કે ગુજરાતી કઢી ,યૂ.પી, મધ્યપ્રદેશ, પંજાબ, સાઉથ ની કઢી બિહાર,રાજસ્થાન, ની કઢી ઈત્યાદિ... Saroj Shah -
-
-
ખીચડી ( Khichdi recipe in Gujarati
#GA4#Week7 ખીચડી +ટમેટો ખીચડી નું નામ સાંભળતા મારા બાળકો મોં મચકોંડતા પણ હવે આ ખીચડી હોંશે હોંશે ખાય છે હા હુ વાત કરુ છું દ્વારકા નાં ગુગળી બ્રાહ્મણ નાં ઘરે બનતી ખીચડી અને ઓસણ ની આ ખીચડી સામાન્ય કરતા થોડી તીખી અને છૂટી હોય છે તેમાં આદું મરચા અને ખડા મસાલા નો ભરપૂર ઉપયોગ થાય છે અને એવા જ મસાલા થિ ભરપૂર પાતળું ઓસણ જે રસમ જેવું દેખાય પણ સ્વાદ માં જુદું હોય છે હવે આ શુદ્ધ દેશી પૌષ્ટિક વાનગી કાઠીયાવાડી ઢાબા માં પણ જોવા મળે છે તો ચાલો માણીએ....🥗🍝 Hemali Rindani -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676695
ટિપ્પણીઓ (2)