કાઠિયાવાડી લાઇવ સેવ નું શાક (Kathiyawadi Live Sev Shak Recipe In Gujarati)

Jeel Patel @cook_35860497
કાઠિયાવાડી લાઇવ સેવ નું શાક (Kathiyawadi Live Sev Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ચમચા જેટલું તેલ અને ચમચી જેટલું ઘી તપેલી માં ઉકાળીને એમાં રાઈ નાખો, રાઈ ફૂટી જાય પછી એમાં જીરૂ નાખો, ત્યારબાદ તમાલપત્ર અને બાદિયાં નો એક નંગ નાખો
- 2
પછી એમાં અર્ધો ગ્લાસ જેટલું પાણી નાખી ઉકળવા દયો, ઉકળી જાય પછી એમાં છાશ નાખો, પછી મીઠું, હળદર અને મરચું સ્વાદ મુજબ નાખી ઉકળવા મુકો
- 3
ચણા ના લોટ માં હળદર, મીઠું અને મરચું પાઉડર નાખી ને લોટ માં મિક્સ કરી પછી પાણી નાખી ને લોટ ને સેવ પાડવા માટે ઢીલો બાંધી સેવ પાડવા માટેના સંચા માં ભરી લ્યો
- 4
તપેલી માં ઉકળતા માં લાઈવ સેવ પાડો, સેવ પાડતી વખતે સેવ એકબીજા સાથે ચોટી ના જાય એવી રીતે ધીમે થી પાડવી, પછી 15 મીનીટ જેવું પકાવો, ત્યારબાદ ઉતારી એમાં કોથમીર સમારેલી નાખી અને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati)
આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે અને મને મારા સાસુમા એ બનાવતા શીખવાડી છે Lipi Bhavsar -
-
-
-
સેવ પાડેલુંં શાક (Sev Padelu Shak Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad પર્યુષણના દિવસોમાં કે આઠમ - પાખીમાં જૈન લોકોના ઘરમાં સેવ પાડેલું શાક બનતું હોય છે આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્સ માંથી બની જાય છે. આ શાકમાં ચણાના લોટની ઝારા વડે લાઇવ સેવ પાડવામાં આવે છે. આ સેવ શાકની ગ્રેવીમાં જ ચડી જાય છે અને સરસ સોફ્ટ બને છે. તો ચાલો જોઈએ સેવ પાડેલું જૈન શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
કાઠિયાવાડી ગલકા સેવ નું શાક (Kathiyawadi Galka Sev Shak Recipe In Gujarati)
#EB#Week5ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકાય છે. ખીચડી જોડે પણ સર્વ કરી શકાય છે..... Arpita Shah -
કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
આજના લંચ માં કઢી,ખીચડી,મકાઈ અને બાજરા ના લોટ ના રોટલા, મરચા નો સંભારો, લીલી ડુંગળી અને ટામેટાનું શાક, લીલી ડુંગળી,ગોળ ઘી, અને છાશ બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
કાઠિયાવાડી દહીં તીખારી(Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
મે આજે કાઠિયાવાડી ડીશ બનાવી છે તો દહીં તીખારી રોટલાની સાથે સર્વ કરી છે દહીં તીખારી કાઠિયાવાડ ની બહુજ ફેમસ વાનગી છે જે બાજરીના રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Alka Parmar -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આ રેસિપી પણ મારા માટે ખાસ છે કેમકે એ પણ હું મારી મમ્મી પાસેથી શીખી છું તો અહીં મેં એક ટ્રેડિશનલ રેસિપી જે મારા મમ્મીના હાથની મને ભાવે છે તે રજુ કરી છે ખરેખર ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#MA Nidhi Jay Vinda -
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#Goldenaprron3 week24 Khushi Dattani -
-
-
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#cookpad#Cookpadindiaબટાકા નું શાક નાના મોટા બધાનું ફેવરિટ Jigna Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16359672
ટિપ્પણીઓ (3)