લીલા વાલનુ શાક (lila vaal nu shaak recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
લીલા વાલનુ શાક (lila vaal nu shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલાં વાલમા ચપટી સાકર નાખીને કુકરમાં બાફો. સાકર નાખવાથી વાલ કડછા લાગશે નહી
- 2
કુકર ઠંડુ પડે એટલે બહાર કાઢો. વાડકામા તેલમૂકી ધીમા ગેસપર વધાર ગરમ થવા દો.અજમો, હીગ નાખીને,લાલ મરચું નાખીને 1/2વાડકી પાણી નાખો.
- 3
પાણી ઉકળે એટલે તેમાં લીલવા મીઠું, હળદર, ધાણાજીરું, ગોળ,આબલીનુ રસ, લીલા મરચા નાખીને ઉકાળો.તેલ ઉપર તરવા લાગે એટલે ગેસ બંધ કરીને કોથમીરથી સજાવો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલનું શાક(Vaal shaak Recipe in Gujarati)
#GA4#week4 ફણગાવેલા વાલ નુ શાક એ સાઉથ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે સાઉથ ગુજરાતમાં દરેક ઘરમાં બનતી જ હોય છે આ સબ્જી ખાવામાં ખૂબ જ હજી અને ટેસ્ટી હોય છે અને ઝડપથી બની જાય છે તેને રોટલા સાથે ખાવામાં આવે છે ફ્રેન્ડ્સ તમે પણ ઘરે ચોક્કસ ટ્રાય કરજો તમને બધાને ભાવશે Arti Desai -
ઘેસ ચોળા(ghesh cholo recipe in gujarati)
# india2020 આ વાનગી ગુજરાત અને મહારાષ્ટ્ર ની છે. ગુજરાતમાં તેને ઘેસ તો મહારાષ્ટ્રમા ચોખાની કંજી કહે છે. જૂના જમાનામાં બિમારી વખતે કંજી /ઘેસ ખાવાનું કહેવામાં આવતું. પચવામાં સરળ,ઓછા સમયમાં બની જતી ઓછી વર-તુથી બની જાય છે. ર-વાદ માટે ચોળાનું શાક બનાવવામા આવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
વાલનુ વરડુ (Val Vardu Recipe In Gujarati)
વાલનુ શાક ઉનાળામાં કેરી ના રસ સાથે દરેકના ઘરમાં બનતું હોય છે.એ જ વાલનુ વરડુનુ શાક પણ એટલું જ સરસ બને છે જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
કંકોડા નું શાક (kankoda nu shaak recipe in gujarati)
#વેસ્ટચોમાસાની ઋતુમાં આ શાક મળે છે. આ શાક ને લસણથી વધારવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક જુવાર અને બાજરી ના રોટલા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ શાક ખુબજ પોષ્ટિક છે. Parul Patel -
લીલા ચણાનું શાક (Lila chana nu shak recipe in gujarati)
આજે રવિવાર છે માટે અને શિયાળાની શરુઆત થઈ ગઈ માટે આજે અમે સીઝનના પહેલા લીલા ચણાનુ શાક અને રોટલા સાથે છાશ ગોળ અને લીલા મરચાંની મજા લીધી. Bharati Lakhataria -
વાલનું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Week5અહીંયા વાલનુ શાક બનાવ્યું છે જે રસાવાળુ બનાવ્યું છે Ankita Solanki -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
વાલ નું શાક(val nu saak recipe in Gujarati)
અમારા ગુરૂજી કાશીનાથ દાદા(મુંદરડા-ઊંઝા પાસે) ગુરુપૂનમ ના દિવસ એ પ્રસાદી માં રંગુન વાલ નું શાક બનાવવા માં આવે છે. આજે મેં આ રીતે શાક બનાવવાની કોશિશ કરી છે. Nirali F Patel -
વાલ(Vaal Recipe in Gujarati)
#GA4#Week 1પોસ્ટ 2 વાલગોળ આંબલી નાખીને બનાવેલા રસાદાર વાલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mital Bhavsar -
વાલનું શાક (Val Nu Shak Recipe In Gujarati)
પહેલા લોકો વરાના જમણમાં વાલનું શાક બનાવતા.તેની સાથે પૂરી,બટાકાનું શાક,લાડવા,દાળ અને ભાત તો હોયજ.હવે તો આ જમણ વિસરાઈ ગયું છે.હું આજે વિસરાતી વાનગીમાં વાલનું શાક લાવીછું. Priti Shah -
ડંગર(પિતરકાલા)નું શાક(dangar nu shak recipe in Gujarati)
આ શાક હું મારા સાસુમાં પાસેથી શીખી છું. ઝડપ થી બની જાય છે, બાજરી ના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.#સુપરશેફ1 Jigna Vaghela -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 2 Sudha Banjara Vasani -
વાલ રીંગણ નું શાક (Vaal Ringan Shak Recipe In Gujarati)
#WLD#MBR7Week 7 આ શાક દક્ષિણ ગુજરાતની પારંપરિક વાનગી છે...સાંજ ના વાળું માં રોટલા સાથે પીરસવામાં આવે છે...ખેતરના શેઢે આવી અનેક પ્રકારની પાપડી ઉગી નીકળે છે ..થોડી કડવી પણ હોય છતાં રંધાઈ જાય પછી તેની કડવાશ નીકળી જાય છે હાઈ પ્રોટીન અને આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ તેમજ વિટામિન 'B કોમ્પલેક્ષ ' થી ભરપુર હોવાથી તેને "પાવર નું શાક" કહેવામાં આવે છે...😊 Sudha Banjara Vasani -
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
લીલા વાલ નું શાક (Lila Val Shak Recipe In Gujarati)
#BW શિયાળો જવાની તૈયારી છે હવે લીલા વાલ આવતા બંધ થઈ જશે તો આવે ત્યાં સુધી આ શાક ની મજા માણી લઈએ. Varsha Dave -
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
ભરેલાં રવૈયા નું શાક(Bharela Ravaiya nu shaak recipe in Gujarati
#RB14 નાના નાના રીંગણ માંથી બનાવેલું આ શાક રોટલી,બાજરી નાં રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Bina Mithani -
ફણગાવેલા વાલ નું શાક(Fangavela Vaal Shak Recipe In Gujarati)
#Fam સુરત સ્પેશિયલ વાલની દાળ નું શાક...લગ્ન ના જમણવાર મા કેરી ના રસ સાથે અચુક બનતુ શાકફણગાવેલા વાલ નું શાક(સીપ દાળ)અસલ સુરતી વાનગી Rinku Patel -
વાલનું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Week5ગુજરાતમાં જુનાગઢ પાસે માંગરોળ વાલ ના કઠોળ માટે પ્રખ્યાત છે,અને ઉનાળામાં વાલનુ ગોળ-આંબલી વાળુ શાક,વાલની છુટી દાળ,વાલ ના વધારીયા ની મજા અને આવો તો વાલ નું શાક નવીનતમ રીતે જાણીએ. Ashlesha Vora -
લીલા વાલ નું વર્ડુ (lila val nu vardu recipe in Gujarati)
#મોમ. આ શાક મારા સાસુ મા ને ખુબ પસંદ છે એટલે આજે મે બનાવ્યું છે. ભાખરી છાસ કે કઢી ભાત સાથે પણ ખૂબ સરસ લાગે છે. Manisha Desai -
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11શિયાળુ શાક માં લીલા શાકભાજી બહુ સરસ આવેછે તેમાં અને ગુણકારી પણ હોય છે તેમાં પણ અલગ અલગ રીતે ઘણી વાનગી બનાવી શકાય છે આજે મે લીલી ડુંગળી ની સાથે ગાંઠિયા નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ શાક રોટલી ભાખરી રોટલા બધા સાથે ભળી પણ જાય છે. khyati rughani -
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળી,આ એક કાઠિયાવાડી શાક છે, જે પરાઠા, થેપલા, રોટલા, રોટલી, ખીચડી બધા જ સાથે ખુબજ સરસ લાગે છે... અને એમાં પવન શિયાળા મા જો ગરમા, ગરમ આ શાક મળી જાય તો તો મજા પાડી જાય હોય બાકી..... Taru Makhecha -
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13678216
ટિપ્પણીઓ