ગુજરાતી ભાણું (Gujarati Bhanu Recipe In Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને ચોખા ને ધોઈ અને અડધો કલાક પલાળી રાખો. પછી કુકરમાં ૬ સીટી વગાડીને બાફીલો.
- 2
હવે કઢી બનાવવા માટે એક તપેલીમાં દહીં બેસન વાટેલા આદુ મરચા લસણની પેસ્ટ મીઠો લીમડો જીરુ અને થોડું પાણી ઉમેરી બ્લેન્ડર ની મદદથી બધું મીક્સ કરી લો. અને ધીમા ગેસ પર ઉકળવા મુકો. હવે તેમાં ચપટી હળદર મીઠું ગોળ ધાણાજીરું નાખી ઉકળવા દો.ઉકળે એટલે વગારીલો કરો.
- 3
હવે કઢી નો વગાર કરો. એક વગારીયામ ૨ ચમચી ઘી તેલ મીક્સ લો. તેમાં સુકા લાલ મરચા મેથી ના દાણા જીરુ લવિંગ તજ મીઠો લીમડો અને હીંગ ઉમેરી વગાર કઢી નો વગાર કરી લો.
- 4
હવે મગ વધારવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ લઈ તેમાં લસણ લીલા મરચા મીઠો લીમડો અને હીંગ ઉમેરી તેમાં બાફેલા મગ ઉમેરો. હવે તેમાં મરચું મીઠું અને હળદર નાખો. અને બરાબર મીક્સ કરી લો.
- 5
હવે ઘઉં ની ગળી સેવ બનાવવા માટે એક કઢાઇમાં ૩ ગ્લાસ પાણી લઈ ઉકળવા મુકો. પાણી ઉકળે એટલે તેમાં સેવ ઉમેરો. સેવ બફાઇ જાય એટલે એક દાણાવાળા બાઉલમાં કાઢી લો. ઠંડી પડે પાણી નીકળી જાય એટલે. એક કઢાઇમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય એટલે તેમ સેવ ઉમેરી દો. ને બરાબર હલાવી દો. ૪ મિનીટ માટે રહેવા દો.
- 6
તો તૈયાર છે ગળી સેવ.
- 7
લસણની ચટણી બનાવવા માટે ૧૦ કળી લસણ કાચી શીંગ સફેદ તલ મીઠો લીમડો લાલ મરચું પાઉડર ગોળ મીઠું જરૂર મુજબ જીરુ હીંગ ઉમેરી મીકસર જારમાં ક્રશ કરી ચટણી બનાવી લો.
- 8
હવે ગુજરાતી ભાણું એક ડીશમાં તૈયાર કરો. મગ, ભાત, કઢી, રોટલી,ગળી સેવ સલાડ, લસણની ચટણી, મસાલા છાશ, પાપડ, અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AT#MBR2#ROKકઢી લગભગ દરેક ઘરોમાં બનતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ અલગ અલગ પ્રકારની કઢી ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. Amita Parmar -
-
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#Week7#GA4#Khichdi Kanchan Raj Nanecha -
સરેગવા બટાકાની ગુજરાતી કઢી (Sargva Kadhi Recipe in Gujarati)
#EB#week6ગુજરાતી ઓઋતુ મુજબ વિવિધ પ્રકારનની કઢી ખાવાના શોખીન હોય છે ચાલી આજે સરગવાની કઢી ખાઈએ Pinal Patel -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી ખાટી મીઠી કઢી... જે આપણે ખીચડી ભાત રોટલા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
-
-
-
-
કાઠિયાવાડી ભાણું (Kathiawadi Bhanu Recipe In Gujarati)
શિયાળા ની ચમક શરૂ થઈ ગઈ છે ત્યારે મસ્ત ચટાકેદાર લીલા લસણ ના મસાલા વાળા થેપલા સેવ ટામેટા નું શાક ખીચડી દહીં લીલી ડુંગળી ની મજા માણી તમે પણ જરૂર બનાવજો .. Aanal Avashiya Chhaya -
પાલક ના ઢોકળા (ગુજરાતી વાનગી) (Spinach Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતીઓ ની સૌથી પ્રિય વાનગી છે ઢોકળા .આજે મે પાલક ના ઢોકળા બનાવ્યા છે . જે ટેસ્ટી તો છે જ સાથે -સાથે હેલ્ધી પણ છે. Jigisha Patel -
-
-
-
ગુજરાતી ભાણું
#એનિવર્સરી#વીક ૩#કુક ફોર કુકપેડઆજે મે એનિવર્સરી વીક૩ માટે મૈનકોॅસ મા દહીંવડા,વટણા નુ શાક,ભાત,રોટલી,કચુંબર,પાપડ,છાસ ને સાથે ખજુર પાક.બનાવયા મજા પડી ગઈ બધા ને.. Shital Bhanushali -
-
-
ગુજરાતી કઢી (Gujarati kadhi Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujaratiKey word: buttermilkSonal Gaurav Suthar
-
More Recipes
ટિપ્પણીઓ (13)