કઢી (Curry Recipe In Gujarati)

Bhavna Modi
Bhavna Modi @cook_26368387
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટે
2 લોકો
  1. 1 કપદહીં
  2. 1/4 કપ ચણાનો લોટ
  3. 2 ચમચીઘી
  4. 1/2 કપપાણી
  5. 1 સ્પૂનજીરું
  6. 1 સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  7. 2 સ્પૂનખાંડ
  8. 1 ડાળખી મીઠો લીમડો
  9. 1 નંગ તજ અને લવિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટે
  1. 1

    1 તપેલી માં પાણી, દહીં અને ચણાનો લોટ મિક્સ કરો.

  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરો, અને ત્યાર બાદ તેમાં જીરું, લીમડો, તજ અને લવિંગ ઉમેરો.

  3. 3

    દહીંવાલી તપેલીમાં આ તૈયાર કરેલ વઘાર ઉમેરો.

  4. 4

    અને ત્યારબાદ તેમાં ખાંડ, મીઠુ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો અને 10 થી 15 મિનિટ માટે કઢીને ઉકાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Modi
Bhavna Modi @cook_26368387
પર

ટિપ્પણીઓ

Similar Recipes