કઢી(Kadhi recipe in Gujarati)

Dhara Desai
Dhara Desai @cook_25905359

#
#week1
ઓછા સમયમાં બનતી વાનગી

કઢી(Kadhi recipe in Gujarati)

#
#week1
ઓછા સમયમાં બનતી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 સર્વિંગ્સ
  1. પુલાવ માટે
  2. 1 વાટકીબાસમતી ચોખા
  3. 1 વાટકીપસંદગી મુજબ ના કાપેલા શાક...કેેેપ્સી,કાદા,બટાાકા,ગાાજર,વટાણા
  4. 2તજ,લવિંગ, કાજુ ના ટુકડા, દરાક્ષ
  5. 2 ચમચીઘી
  6. 1/2 ચમચીલીલા મરચાં ની પેસ્ટ,મીઠું,
  7. 1/2 ચમચીઆદૂ લસણની પેસ્ટ
  8. કઢી માટે
  9. 1 વાટકીદહીં
  10. 3-4 વાટકીપાણી અથવા 5 વાટકી છાશ
  11. 2 ચમચીચણા નો લોટ
  12. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ મીઠું
  13. 1 ચમચીજીરું પાઉડર
  14. 1 ચમચીઆદૂ ની પેસ્ટ
  15. 1 ચમચીખાંડ
  16. કઢી લીમડો
  17. વઘાર માટે 1 ચમચી ઘી, આખું જીરું, 1 લવિંગ 1 તજ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    કુકર મા 2ચમચી ઘી ગરમ કરી તેમાં ખડા મસાલા સાંતળો

  2. 2

    પસંદગી ના શાક અને ડાયફુટ સાંતળો..એમાં ધોયેલા ચોખા નાખી લીલા મરચાં..આદૂ લસણની પેસ્ટ નાખી..ટેસ્ટ મુજબ મીઠું નાખી 2મીનીટ સાંતળો.. બમણું પાણી નાંખી 2 સીટી વગાડી ને પુલાવ ને સીજવા દો.

  3. 3

    કઢી માટે વાસણમાં દહીં લીલી મસાલો..ચણાનો લોટ..ખાંડ..જીરું પાઉડર મીક્ષ કરી વલોવી લો.

  4. 4

    પાણી ઉમેરી બરાબર વલોવી લો.

  5. 5

    વઘારીયા મા ઘી ગરમ કરી તેમાં જીરા નો વઘાર કરીને તેમાં કઢી લીમડો અને લવિંગ તજ નો વઘાર કરી લો

  6. 6

    મીઠું ઉમેરી વલોવી ગરમ કરો..વચ્ચે હલાવતા રહો 2 ઉકળા લાવી ને ગરમ પુલાવ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Desai
Dhara Desai @cook_25905359
પર

ટિપ્પણીઓ

Similar Recipes