રાંધવાની સૂચનાઓ
- 1
1 તપેલી માં પાણી, દહીં અને ચણાનો લોટ મિક્સ કરો.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ કરો, અને ત્યાર બાદ તેમાં જીરું, લીમડો, તજ અને લવિંગ ઉમેરો.
- 3
દહીંવાલી તપેલીમાં આ તૈયાર કરેલ વઘાર ઉમેરો.
- 4
અને ત્યારબાદ તેમાં ખાંડ, મીઠુ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો અને 10 થી 15 મિનિટ માટે કઢીને ઉકાળો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસણીયા કઢી (Garlic Curry Recipe In Gujarati)
#GA4#week1મને થયું જે વાનગી ને રાષ્ટ્રીય ફુડ તરીકે જાહેર કર્યું છે તે વાનગી ખીચડી થી આજે શરૂ કરું ને સાથે મસ્ત ધમધમાટ લસણીયા કઢી.. નાનાં બાળકો થી લઈ મોટાં લોકો સુધી બધાં ને ગમતી વાનગી ને વળી પચવામાં હલકો ને રાત્રી નો સંપૂર્ણ આહાર કહી શકાય... Khushbu Shah -
-
-
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
તુવેરના દાણા વાળો ભાત અને ગુજરાતી કઢી (Tuver Dal Rice And Gujarati Curry Recipe In Gujarati)
#GA4 #Week4#gujarati#આ રેસિપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે સાથે કઢી અને પાપડ સાથે સાંજનું જમવાનું બની જાય છે Kalpana Mavani -
-
-
-
-
-
-
શાહી કાઠીયાવાડી કઢી (Shahi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
શાહી કાઠીયાવાડી કઢી(ધાબો દઈ ને)#AM1 Sangita kumbhani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680493
ટિપ્પણીઓ