પાલક ખાંડવી(Palak khandvi Recipe in Gujarati)

Prakruti Naik
Prakruti Naik @cook_25939469
F-2 , Maniratna Park , Adajan , SURAT - 395009 .
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 વ્યકિત
  1. 1વાટકી ચણાનો લોટ
  2. 1 વાટકીદહીં અથવા છાસ
  3. 1 વાટકીપાલક પેસ્ટ
  4. 1 વાટકીપાણી
  5. 1 ચમચીતલ
  6. 2 ચમચીલીલાં ધાણા
  7. 3કયૂબ ચીઝ
  8. 1 ચમચીલીલુ વાટેલું મરચુ
  9. 1 ચમચીસૂકા લસણ ની પેસ્ટ
  10. 1/2ચમચી આદુ ની પેસ્ટ
  11. ચપટીહીંગ
  12. ચપટીહલદી
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    પહેલાં 1 તપેલીમાં ચણાનો લોટ, દહીં, પાલક પયૂરી,પાણી, મીઠું મરચાં ની પેસ્ટ, લસણ,આદુ ની પેસ્ટ હીંગ,હલદી નાંખી બધુંજ હલાવી એ ખીરા ને ચારણી થી ગાળી લેવુ ત્યાલ પછી એક કુકર મા થૉડુ પાણી મૂકી તેમાં 1 તપેલીમાં ખીરું રેડી કુકર મા મૂકી કૂકર નું ઢાંકણ ઢાંકી 7 વિશલ વગાડવી ત્યાલ બાદ કુકર ને જાતેજ ઠંડુ થવા દેવું પછી તપેલી બહાર કાઢી ખીરું હલાવી તુરત જ થાળીમાં કે પ્લેટફૉમ પર પાથરી 1 મીનીટ ઠંડુ પડે એટલે ચપ્પુ થી કાપીને ખાંડવી જેવ રૉલ કરી ઉપરથી તેલ રાઈ,અને તલ નૉ વઘાર કરવૉ ઉપરથી ચીઝ અને લીલા ધાણા

  2. 2

    નાખી પીરસવું આ ખાંડવી સવારે નાસ્તા માટે પણ ચાલે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prakruti Naik
Prakruti Naik @cook_25939469
પર
F-2 , Maniratna Park , Adajan , SURAT - 395009 .

Similar Recipes