શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1 મોટી ચમચીકોફી
  2. 1 મોટી ચમચીખાંડ
  3. 2 ચમચીગરમ પાણી
  4. 1/2 કપતમારી પસંદગીનું દૂધ
  5. 2-3બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ મા કોફી, ખાંડ તથા ગરમ પાણી લેવા.

  2. 2

    તે સામગ્રીને બીટર ની મદદથી ફેટી લેવું.

  3. 3

    કોફીના મિશ્રણ ને ત્યાં સુધી ફેકવું જ્યાં સુધી નરમ ટોચ ના બને. આ મિશ્રણને એર ટાઈટ કન્ટેઈનર મા એક અઠવાડિયા સુધી સાચવી શકાય છે.

  4. 4

    એક કાચના ગ્લાસમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરો.

  5. 5

    પછીથી તે ગ્લાસમાં 3/4 ભરાઈ એટલું દૂધ ઉમેરો.

  6. 6

    ઉપરથી કોફીનું મિશ્રણ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pranami Davda
Pranami Davda @cook_26426386
પર
Rajkot, India

Similar Recipes