હેલ્થી બનાના ચોકોલેટ આઈસ્ક્રીમ (Healthy Banana Chocolate Icecream Recipe In Gujarati)

Radhika Thakkar
Radhika Thakkar @cook_26158904

હેલ્થી બનાના ચોકોલેટ આઈસ્ક્રીમ (Healthy Banana Chocolate Icecream Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 hours
4 સર્વિંગ્સ
  1. 3કેળા
  2. 1/2 કપદુધ
  3. 3ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

7 hours
  1. 1

    પેલા કેળાને સુધારી છ કલાક ફ્રીઝરમાં રાખો.

  2. 2

    છ કલાક બાદ તેને બાહર કાઢીને જારમાં નાખી તેમાં ચોકલેટના કટકા કરી નાખવા. તેના પછી તેમા દુધ નાખીને પીસી લેવું.ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી ફ્રીઝરમાં એક કલાક માટે રાખો.

  3. 3

    અને આપળું આઈસ્ક્રીમ સર્વ કરવા માટે તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Thakkar
Radhika Thakkar @cook_26158904
પર

Similar Recipes