પાલક ટિક્કી (Palak tikki recipe in gujarati)

Heena Shah
Heena Shah @cook_26407033

પાલક ટિક્કી (Palak tikki recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૧૨ થી ૧૫ નંગ
  1. ૧ કપચણા ની દાળ
  2. ૨૦૦ ગ્રામ પાલક
  3. ૫-૭લીલા મરચા
  4. નાનો ટુકડો આદુ
  5. થી ૧૦ કળી લસણ
  6. તેલ પ્રમાણસર
  7. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    ચણા ની દાળ ને ૪ કલાક પલાળી ને વાટવી

  2. 2

    તેમાં પાલક બરાબર ધોઈ ને ઝીણી સમારી ને નાખવી. તેમાં મીઠું, લીલા મરચા, આદુ, લસણ વાટી ને નાંખવા.

  3. 3

    ટીકી વાળી ને ગરમ તેલ માં તળવી.

  4. 4

    Variation: આ ટીકી ઉપર દહીં નાખો તો પાલક દહીંવડા પણ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Shah
Heena Shah @cook_26407033
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes