પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ધોઈને માઈક્રોવેવમાં થોડું પાણી નાખીને પાંચ મિનિટ માટે મૂકો હવે છેને બહાર કાઢીને ચેક કરો કે પાલક ચડી ગઈ છે થોડીવાર ઠંડી થવા દો પછી તેની મિક્સરમાં પીસી લેવી
- 2
હવે એક પેનમાં તેલ અને ઘી ગરમ મૂકો તેમાં કેપ્સિકમને ટુકડા કરીને જરાક વાર સાંતળી લો પછી તેમાં તજ લવિંગ ચકરી ફુલ નાખીને સાંતળો પછી તેમાં કાંદા ટામેટા લસણ આદુ લીલા મરચાં અને કોથમીરની પેસ્ટ બનાવીને મિક્સ કરો હવે તેને બરાબર સાંતળી લો પછી તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પછી તેમાં સ્વાદ મુજબ મીઠું આદુ મરચાની પેસ્ટ મરી પાઉડર અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરો થોડીવાર પછી તેમાં પાલકનીપેસ્ટ નાખો હવે તેને બરાબર હલાવો
- 3
થોડીક વાર ઊકળે એટલે તેમાં સાંતળેલા કેપ્સીકમ અને પનીર નાખી દો પછી તેને બરાબર ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી આવાદો તો તૈયાર છે આપણું પાલક પનીર તેને ગરમાગરમ પરાઠા અને કાંદા ટામેટાના સલાડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
-
-
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
-
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે. Sneha Raval -
-
-
ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2 #spinachપોસ્ટ - 5 Apexa Parekh -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ને કોઇ પણ શાક માં ઉમેરો એટલે ટેસ્ટ રિચ જ બની જાય અને બધા કીડ્સ પણ ફટાફટ ખાય જાય Smruti Shah -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)