દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

Radhika Thaker
Radhika Thaker @cook_26232647

કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍
#GA4
#Week2

દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍
#GA4
#Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧ ઝૂડી પાલક
  2. ૧ વાટકીમગની મોગર દાળ
  3. ૧૦ કળી લસણ ઝીણું સમારેલું
  4. ૨ મોટા ચમચાતેલ
  5. ૧/૨ ચમચીમરચું
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીહિંગ
  9. ૨ નંગડુંગળી
  10. ૨ નંગટામેટાં
  11. ૨,૩ લીલા મરચાં
  12. ૧ ચમચીઆદુ
  13. ૨,૪લાલ સુકા મરચા
  14. ૧,૨તમાલપત્ર
  15. ૨ કપપાણી
  16. સ્વાદ અનુસારમીઠું
  17. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને સમારી ને ધોઈ લેવી પછી ચણાની દાળ થોડી વાર માટે પલાળીને ને કુકર માં બાફી લેવી બાફવા ટાઈમે તેમાં હળદર નાંખવી

  2. 2

    પછી ટામેટાં અને ડુંગળીને કટ કરી મિક્સર જારમાં ક્રસ કરી લેવામાં તેમાં મરચાં આદું લસણ નાખી દેવું

  3. 3

    પછી એક પેનમાં તેલ લેવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી

  4. 4

    પછી તેમાં ટામેટાં ડુંગળી વાળી પેસ્ટ નાખવાની પછી તેમાં હળદર મરચાની ભૂકી ધાણાજીરૂ ગરમ મસાલો નથી થોડીવાર માટે કુક થવા દો

  5. 5

    પછી તેમાં પાલક નાખો અને બાફેલી ચણાની દાળ નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું થોડીવાર માટે તેને ઉકાળવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Thaker
Radhika Thaker @cook_26232647
પર

ટિપ્પણીઓ

Similar Recipes