ભરેલા રીંગણા(Stuff Rigana Recipe in Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા રીંગણા ને ધોઈ લેવા ત્યારબાદ રીંગણા સમારી તેના અંદર જોઈ લેવા પછી એક બાઉલ ની અંદર રીંગણા નો મસાલો બનાવવો તેમાં લાલ કાશ્મીરી મરચું ધાણાજીરુ હળદર મીઠું લીંબુ ગરમ મસાલો ચણાનો લોટ સિંગદાણાનો ભૂકો નાખો
- 2
ત્યારબાદ તેમાં તેલ નાખીને મસાલો બરાબર હલાવી લો
- 3
ત્યારબાદ તે મસાલો આખા રીંગણા માં ભરી દેવો ટામેટાં ડુંગળી સુધારી નાખો
- 4
એક લોયા અંદર નાખી તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાંખી તેમાં ટામેટાં ડુંગળી ને નાખી પાંચ મિનિટ થાય એટલે તેની અંદર ભરેલા રીંગણા નાખી દેવા
- 5
ત્યારબાદ તેની અંદર એક ગ્લાસ પાણી નાખો તેના ઉપર કોથમીર ભભરાવી દેવી ૨૦ મિનિટ સુધી તેને ચઢવા દેવું
Similar Recipes
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક
#LCM1#MBR2#Week2આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે. Bhagyashreeba M Gohil -
-
-
-
-
-
# ભરેલા રીંગણા બટાકા નુ શાક
#ભરેલી હેલો ફ્રેન્ડ્સ આજે મે રીંગણા બટાકાનું ભરેલુ ખાટુ મીઠું અને તીખું શાક બનાવ્યું છે Sonal Lal -
રીંગણા નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
#GA4#week4#gujju menuશાક જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું ગુજરાતી સ્ટાઇલનું રીંગણાનો લસ લસ તું તેલ પરનું શાક તૈયાર છે. Megha Kothari -
-
-
-
-
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નુ શાક (Stuffed Ringana Bataka Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Nita Chudasama -
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક(stuff rigan bataka saak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ_21 Monika Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711359
ટિપ્પણીઓ (8)