ભરેલા રીંગણા બટાકાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા બટાકા ને ધોઈ લેવાના પછી તેના બટાકાની છાલ ઉતારી અને વચ્ચે કાપો પાડી અને બે કટકા કરી લેવાના હવે રીંગણને વચ્ચે કાપો પાડી લેવાનો પછી આપણે મસાલો તૈયાર કરવા માટે
- 2
હવે અડધી વાત થી માંડવી નો ભૂકો લઇ તેની અંદર કોથમી અનુસાર મીઠું અડધી ચમચી ખાંડ 2 ચમચી લાલ મરચાનો ભૂકો ૧ ચમચી ધાણાજીરું અને એક ચમચી તેલ નાખી અને મસાલો તૈયાર કરી અને રીંગણા બટેટા માં ભરી દેવો
- 3
પછી એક કુકર ની અંદર ચાર ચમચી તેલ નાખવું અને એક ટમેટાને ઝીણી કટકી કરી અને સુધારી અને તેનો વઘાર કરવો પછી અડધી ચમચી લસણની ચટણી નાંખવી અને ભરેલા રીંગણા બટાકા નાખી થોડીવાર રાખવા જેવું બે-પાંચ મિનિટ પછી તેમાં અડધી વાટકી પાણી નાખી અને એક સીટી વગાડી અને નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરવું તૈયાર છે ભરેલા રીંગણા બટાકાનું શાક રોટલી અથવા રોટલા સાથે ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડીંટીયા વાળા રીંગણા નુ શાક
#ટ્રેડીશનલહેલ્લો, મિત્રો આજે મેં ડીંટીયા વાળા રીંગણા નુ શાક બનાવ્યું છે .તેને આપણી ગુજરાતી ટ્રેડિશનલ ડીશ સાથે સર્વ કર્યું છે. જેમાં મેં ખીચડી, દૂધ-દહીં,રોટલો, પાપડ, ભરેલા મરચાં અને ટામેટાં સાથે સર્વ કર્યું છે. Falguni Nagadiya -
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નુ શાક (Stuffed Ringana Bataka Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Nita Chudasama -
-
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
More Recipes
ટિપ્પણીઓ