ભરેલા રીંગણા(stuff rigan in Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
  1. 250 ગ્રામ ગ્રામ નાના રીંગણા
  2. 2 ચમચીસિંગદાણા
  3. 1 ચમચીતલ
  4. કળી લસણની
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/4 ચમચી હળદર
  8. ૩ ચમચીકોથમીર
  9. જરૂર મુજબ મીઠું
  10. 2ચમચા તેલ
  11. ૧ નંગટમેટું
  12. ૨ ચમચીખાંડ એક કટકો ગોળ

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા નાના રીંગણા લેવા ત્યારબાદ તેને વચ્ચેથી કાપી સુધારી લેવા ત્યારબાદ તલ સીંગદાણા લસણ ક્રશ કરી લેવું

  2. 2

    ત્યારબાદ ક્રશ થઈ જાય એટલે તેનો મસાલો બનાવો ક્રશ કરેલા સીંગદાણા તલ તેની અંદર લાલ મરચું લસણની ચટણી ધાણાજીરૂ હળદર મીઠું એક ચમચો તેલ કોથમીર ખાંડ ગોળ બધું નાખી મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ બધો મસાલો મિક્સ થઈ જાય એટલે તેની અંદર કોથમીર ટમેટું જીણું સુધારી નાખી દેવું પછી રીંગણા નો મસાલો તેમાં ભરી લેવો ત્યારબાદ કુકરમાં ૨ ચમચા તેલ મૂકી થોડું રાઈ જીરૂ નાખવું પછી તેમાં ભરેલા રીંગણા નાખી દેવા પછી થોડો મસાલો ભભરાવી દેવો 1/2સીટી કુકરમાં કરી લેવી આ સાથે ભરેલા રીંગણા નુ શાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes