વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#GA4
#week2
#post2
#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ

વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week2
#post2
#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. નૂડલ્સ બનાવવાની સામગ્રીઃ
  2. 1પેકેટ બાફેલી નૂડલ્સ
  3. 100 ગ્રામકાપેલા લીલા કાંદા
  4. 80 ગ્રામકાપેલાં ગાજર
  5. 80 ગ્રામકાપેલું કોબીજ
  6. 80 ગ્રામશિમલા મિર્ચ
  7. 50 ગ્રામફ્રેન્ચ બીન્સ
  8. 50 ગ્રામબેબી કોનૅ
  9. 1પેકેટ નૂડલ્સ મસાલો
  10. 1 ચમચીઆદુ લસણ
  11. 4 ટેબલ સ્પૂનઓઇલ
  12. 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  13. 1 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  14. 1 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. સીઝવન ફ્રાય રાઈસઃ
  17. 2 કપબાસમતી ચોખા
  18. 250 ગ્રામકોબીજ
  19. 2 નંગસમારેલા કેપ્સીકમ
  20. 1 ચમચીઆદુ,લસણ
  21. 50 ગ્રામલીલા કાંદા
  22. 50 ગ્રામફ્રેન્ચ બીન્સ,
  23. 50 ગ્રામબેબી કોનૅ
  24. 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  25. 1 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  26. 1 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  27. 1પેકેટ સેઝવાન રાઈસ મસાલો
  28. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક કઢાઈ બે લીટર પાણી નાખો. તેમાં થોડું મીઠું નાખો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં નૂડલ્સ નાખો. નૂડલ્સને પકવા દો.નૂડલ્સ પકાઈ જાય તો તેને અલગ વાસણમાં મૂકી તેમાંથી ઠંડું પાણી કાઢી લો. તેમાંથી નૂડલ્સ કાઢી તેની પર હળવા હાથે થોડું તેલ છાંટો, જેથી તે ચોંટી જાય નહિ.

  2. 2

    એક અન્ય કઢાઈ માંઓઇલ ગરમ કરો, ત્યાર બાદ તેમાં સમારેલા શાક કાંદા, બીન્સ,ગાજર,કોબીજ,કેપ્સિકમ,બેબી કોનૅ નાખો.તેમાં નુડલ્સ મસાલો,સોયા સોસ,ગ્રીન,રેડ ચીલી સોસ નાંખવું.પછી નુડલ્સ નાખી,જરૂરમુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરવું...

  3. 3

    ઉપરથી લીલા કાંદા નાખીને સવૅ કરવું...નૂડલ્સ તૈયાર....

  4. 4

    રાઈસ માટે ચોખાને 1 કલાક પલાળવા... પછી એક તપેલી માં પાણી,તેલ,મીઠું,હળદર નાખીને ઉકાળવુ,પછી પલાળેલા ચોખા નાખવા,ચોખા થાય એટલે પાણી નિતાળવું...

  5. 5

    એક પેનમાં તેલ મૂકી આદુ લસણ,સમારેલા શાક નાખી થવા દેવા..પછી તેમાં સોયા સોસ,ગ્રીન,રેડ ચીલી સોસ નાંખવું.અને સેઝવાન મસાલાનુ પેકેટ નાખવુ,રાઈસ નાખી મિક્ષ કરવુ..તૈયાર છે સેઝવન ફ્રાય રાઈસ...(જરૂર લાગે તો। ઐ મીઠું નાંખવું)

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bijal muniwala
bijal muniwala @cook_25980872
પર

Similar Recipes