નૂડલ્સ (Noodles Recipe in Gujarati)

Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ
  1. 1પેકેટ નૂડલ્સ
  2. 2ડુંગળી
  3. 4લીલા મરચા
  4. 6-7કળી લસણ
  5. 1કોબીજ
  6. નાનો કટકો આદુ
  7. 1 ચમચીમરચું પાવડર
  8. માપસર મીઠું
  9. 1પેકેટ સોયા સોસ
  10. 1પેકેટ ગ્રીન ચીલી સોસ
  11. 1પેકેટ રેડ ચીલી સોસ
  12. 1પેકેટ મેગી મસાલો
  13. 2 ચમચીસોસ
  14. પાણી
  15. ઓઇલ
  16. ઓરેન્જ કલર (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથ મ નૂડલ્સ ને બાફવા માટે એક તપેલી માં પાણી તેમાં થોડું મીઠું ઓઇલ તથા ઓરેન્જ કલર નાખી નૂડલ્સ બાફવા મૂકવા.

  2. 2

    તે બફાઈ જાય એટલે તેને પરણ મા લય તેના ઉપર ઠંડુ પાણી નાખવું.

  3. 3

    ત્યારબાદ એક કણઇ મા ઓઇલ નાખી તેમાં લસણ ને 2 4 વાર ફેરવવું. ત્યારબાદ તેમાં ડુંગરી મરચા કોબીજ તથા આદુ નાખી 5 મિનિટ ફેરવવું.

  4. 4

    ત્યારબાદ તેમાં તેમાં નૂડલ્સ નાખી, બધા મસાલા નાખી, બધા સોસ નાખી સરખું મિક્સ કરી દેવું એટલે નૂડલ્સ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes