વેજ પિઝા(Veg pizza Recipe in Gujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો  mate
  1. પિઝા પર નું ટોપિંગ :-
  2. 6પીઝા બેસ ઘંવ ના
  3. લીલી ડુંગળી 1 જુડી
  4. 3 નંગકેપ્સિકમ
  5. 3ટામેટા મીડીયમ
  6. ગ્રીન ચટણી(રેગ્યુલર બનવતા હોય એ)
  7. ગ્રેવી, થોડી કોથમીર
  8. પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ
  9. ગ્રેવી માટે સામગ્રી :-
  10. 2ગાંઠિયા લસણ ના
  11. 5મોટી ડુંગળી, મીઠું સ્વાદ મુજબ
  12. 1 કિલોટામેટા, તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પેલા પેન માં 4 ટેબલ ચમચી તેલ મુકો. પછી તેમાં હિંગ નો વઘાર કરો

  2. 2

    તેમાં લસણ ડુંગળી નાખો. તેમાં હળદર મીઠું નાખો.

  3. 3

    ડુંગળી ચડવા આવે એટલે સમારેલ ટામેટા નાખી ચડવા દો

  4. 4

    બધું ચડવા આવે એટલે તેમાં મરચા ની ભૂક્કી નાખી હલાવી. પાણી નો ભાગ બળે તયાં સુધી ચડવા દો

  5. 5

    ચડી ગયા પછી તેને ઠંડુ થવા do. ઠંડુ થયા પછી મીક્ષી માં ચર્ન કરી lo. ગ્રેવી તયાર.

  6. 6

    ટોપિંગ માટે :-બધા ઉપ્પર મુજબ ના વેજિટેબલ જીના સમારી લો.

  7. 7

    હવે પિઝા માટે :-પિઝા પર ગ્રેવી માં ગ્રીન ચટણી મિક્સ karo. પિઝા બેસ પર લાગવો.

  8. 8

    તેના પર ટામેટા, કેપ્સિકમ, લીલી ડુંગળી, પાથરો, તેના પર પ્રોસેસ ચીઝ ને મોઝરેલા ચિઝ લાગવો

  9. 9

    પણ માં થોડી વાર ચીઝ થોડું સ્પ્રેડ થઈ તયાં સુધી રેવા do. પિઝા રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

Similar Recipes